GIR SOMNATH : ઉનાના આ નાના ગામમાં રસીકરણનો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

આ ગામના લોકોને રસી આપવા કોઈ આવ્યું જ નથી તેવું ગામના સ્થાનિકોનું કહેવું છે.ગામના લોકો જણાવી રહ્યા છે કે, તેઓએ દીવ જઈ રસી લેવાની ફરજ પડી હતી. પરંતુ આરોગ્ય વિભાગમાંથી કોઈ ગામમાં આવ્યું જ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:17 AM

GIR SOMNATH : ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નાના એવા નાલીયા માંડવી ગામે વેક્સીનને લઈને વિવાદ સામે આવ્યો છે. આ ગામના લોકોને રસી આપવા કોઈ આવ્યું જ નથી તેવું ગામના સ્થાનિકોનું કહેવું છે.ગામના લોકો જણાવી રહ્યા છે કે, તેઓએ દીવ જઈ રસી લેવાની ફરજ પડી હતી. પરંતુ આરોગ્ય વિભાગમાંથી કોઈ ગામમાં આવ્યું જ નથી.

તો બીજી તરફ આરોગ્ય વિભાગના કહેવું છે કે, 2 હજારથી અઢી હજાર લોકો નાલીયા માંડવી ગામમાં રહે છે અને તેમાં 850 થી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે. તેઓને રસી આપવા આરોગ્ય વિભાગની ટીમ 4 વખત ગઈ હતી.પરંતુ ગામના લોકો રસી લેવાની ના પાડી રહ્યા હતા. હવે ગામના આગેવાનો સાથે વાત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

નાના ગામમાં રસીને લઈનો મોટો વિવાદ થયો છે.એક તરફ ગામના લોકો કહે છે કે, કોઈ આરોગ્ય વિભાગની ટીમ આવી જ નથી અને એટલે જ અમે દીવ જઈ રસી લેવી પડી છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ કહે છે કે, અમે ગયા હતા પરંતુ કોઈ રસી લેવા તૈયાર નથી. અહીં તપાસનો વિષય એ છે કે, ગામના લોકોએ રસી લીધી છે કે નહીં, અને એટલે જ આરોગ્ય વિભાગના અધિકારીઓએ દીવના રસીનો રેકોર્ડ મંગાવ્યો છે અને એ પ્રમાણે ગામના લોકોને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : VADODARA : સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો : GUJARAT : સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ, 7 ઓગષ્ટે 6.01 લાખ લોકોને રસી અપાઈ

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">