VADODARA : સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ

મુકેશ રાવલ નામના ઇસમે ગત રાત્રે પોલીસ મથકના લોકઅપમાં ઝેરી દવા જેવું પ્રવાહી પી જતા દોડધામ મચી જવાપામી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:08 AM

VADODARA : શહેરના સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પારિવારિક ઝઘડામાં અટકાયત કરેલ મુકેશ રાવલે લોકઅપમાં ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. મુકેશ રાવલ નામના ઇસમે ગત રાત્રે પોલીસ મથકના લોકઅપમાં ઝેરી દવા જેવું પ્રવાહી પી જતા દોડધામ મચી જવાપામી હતી. ઝેરી પ્રવાહી પીનાર મુકેશ રાવલને સારવાર અર્થે 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારની મહિલા દ્વારા બળાત્કારનો આક્ષેપ કરતા મુકેશ રાવલે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : GUJARAT : સરકારી શાળાનું વધતું મહત્વ, આ વર્ષે 61,000 જેટલા બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના આ નાના ગામમાં રસીકરણનો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">