Gandhinagar : રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થશે, પહેલી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધી ઉજવણી કરાશે

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ સુધી ઉજવણી કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 5:09 PM

Gandhinagar : ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ સુધી ઉજવણી કરાશે. કોરોના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ઉજવણીના કાર્યક્રમો નક્કી થશે. વિજય રૂપાણી સરકારમાં જનઉપયોગી કાર્યોને વધુ સક્રિયતાથી આગળ લઈ જવા માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં મહિલા, યુવા, ખેડૂત, ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણી થકી લોકો સાથે સંવાદનો સરકાર પ્રયાસ કરશે. આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો, સમાજના આગેવાનો જોડાશે. ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર અને સંગઠનને પ્રજા વચ્ચે રહેવાની મોવડીમંડળે સૂચના આપી છે.

Follow Us:
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">