Junagadhમાં પ્રાચીન શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ, મેળો માત્ર સાધુ સમાજ માટે, સામાન્ય લોકો ભાગ નહી લઈ શકે

Junagadhમાં પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢ (Junagadh) શિવરાત્રી મેળાનો રવિવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વિધિવત મેળાની શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 4:39 PM

Junagadhમાં પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢ (Junagadh) શિવરાત્રી મેળાનો રવિવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વિધિવત મેળાની શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં સામાન્ય લોકોને નહિ આવવું આ મેળો માત્ર સાધુ સંતો માટે છે. પ્રથમ દિવસથી હવે નાગા સાધુ અને ત્રણે અખાડાના સાધુઓ પૂજા વિધિ કરશે અને રવેડી કાઢવામાં આવશે તંત્રના નિર્ણય સાથે સાધુ સંતોએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">