હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા બદલ વસુલાશે એક સમાન દંડ, જાણો કેટલો થશે દંડ

હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ જ વસુલાશે. રાજ્યભરમાં હવે દરેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. તો જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ થશે. 1 ઓગસ્ટથી આ નિયમ લાગુ થઈ જશે. આ રકમ અગાઉ 200 રૂપિયા હતી, વળી કેટલાક શહેરોમાં 500 રૂપિયા દંડ વસુલાતો હતો. અલગ […]

હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા બદલ વસુલાશે એક સમાન દંડ, જાણો કેટલો થશે દંડ
Follow Us:
| Updated on: Jul 28, 2020 | 2:16 PM

હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ જ વસુલાશે. રાજ્યભરમાં હવે દરેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. તો જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ થશે. 1 ઓગસ્ટથી આ નિયમ લાગુ થઈ જશે. આ રકમ અગાઉ 200 રૂપિયા હતી, વળી કેટલાક શહેરોમાં 500 રૂપિયા દંડ વસુલાતો હતો. અલગ અલગ જગ્યાએ દંડની રકમમાં તફાવત હતો. જોકે હવે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ થશે. આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

આ પણ વાંચો: સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">