અમરેલીના બાબરા યાર્ડમાં કપાસની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતો ખુશ
અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં 17 હજાર મણ કપાસની આવક થઇ છે. જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. અને, કપાસમાં રૂપિયા 1045 થી 1165 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં 17 હજાર મણ કપાસની આવક થઇ છે. જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. અને, કપાસમાં રૂપિયા 1045 થી 1165 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.