Dwarka : સતત બે દિવસથી અવિરત મેઘ વર્ષાથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

દ્વારકા શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી દ્વારકામાં અવિરત મેઘ વર્ષા થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 6:15 PM

ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેધમહેર વરસી રહી છે. જેમાં દ્વારકા શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી દ્વારકામાં અવિરત મેઘ વર્ષા થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.તો બીજી તરફ રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે.જોકે લાંબા સમયબાદ સારો વરસાદ આવતા ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે

જેમાં દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેમજ વરસાદ પડતાં અનેક નદીઓ અને તળાવોમાં પાણી નવા નીરનો ઉમેરો થયો છે. લાંબા સમય પછી રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન થયું છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આ આગાહીને પગલે સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પોરબંદર જિલ્લામાં NDRFની 1 ટુકડી ઉતારી છે… આ ટુકડી કોઈ પણ વરસાદી આફતને પહોંચી વળવા તૈયાર છે. પોરબંદરમાં તૈનાત NDRFની આ ટુકડીમાં 25 જવાન છે. તેમની પાસે પુર હોનારત સમયે ફસાયેલા લોકોને બચાવવા માટે કામમાં લઈ શકાય અને વૃક્ષો કાપી શકાય તેવા સાધનો સહિત સ્પીડ બોટની પણ વ્યવસ્થા છે.

આ પણ વાંચો : Surat : સુરતના હીરા વેપારીઓનું મોટું સપનું ડાયમંડ બુર્સ હવે સાકાર થવા તરફ, ઉદ્ઘાટન માટે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રણની હિલચાલ

આ પણ વાંચો : સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, પીએનસી વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">