સુરત અગ્નિકાંડ બાદ કાર્યવાહી, 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે કરી અરજી , જુઓ VIDEO

સુરતમાં આગની ગોજારી ઘટનામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યાં બાદ રાજ્યભરમાં તંત્ર કડક બનતા NOCના અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ચાલતા કલાસીસને કડકાઈથી આદેશ કરાયા બાદ અમદાવાદમાંથી 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે અરજી કરી છે. જેમાં 10થી 5 વાગ્યા સુધી ઈન્સ્પેકશન કરવામાં આવશે. ઈન્સ્પેકશન દરમિયાન જરૂરી લાગે તો NOC માટે ભલામણ પણ કરવામાં આવશે. સાથે […]

સુરત અગ્નિકાંડ બાદ કાર્યવાહી, 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે કરી અરજી , જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 31, 2019 | 7:21 AM

સુરતમાં આગની ગોજારી ઘટનામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યાં બાદ રાજ્યભરમાં તંત્ર કડક બનતા NOCના અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ચાલતા કલાસીસને કડકાઈથી આદેશ કરાયા બાદ અમદાવાદમાંથી 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે અરજી કરી છે.

જેમાં 10થી 5 વાગ્યા સુધી ઈન્સ્પેકશન કરવામાં આવશે. ઈન્સ્પેકશન દરમિયાન જરૂરી લાગે તો NOC માટે ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ અરજી પર ફાયર બ્રિગેડની અલગ અલગ ટિમ ઈન્સ્પેકશન કરી કાર્યવાહી કરશે.

એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે?
આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો

જે માટે સિનીયર અને જુનિયર અધિકારીની 12 ટીમો બનાવી છે. આ ટીમોને અલગ અલગ ઝોન સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર બિલ્ડીંગ અને બિનઅધિકૃત બિલ્ડીંગ ફાયબર શેડ મારીને ચાલતા ક્લાસીસ બંધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">