ગાંધીનગરમાં મોતનો મલાજો ના જળવાયો, એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડક્યા

કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા. ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી […]

ગાંધીનગરમાં મોતનો મલાજો ના જળવાયો, એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડક્યા
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 19, 2021 | 7:55 AM

કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા.

ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી હોવાનું સાબિત કરી રહ્યું છે. તેની સાથેસાથે મોતનો મલાજો પણ જળવાતો નથી. એક સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં ખડકીને લવાયો છે. ગાંધીનગર સેકટર 30ના સ્મશાનગૃહમાં છેલ્લા સાત દિવસમાં, 103 મૃતદેહને અંતિમ સંસ્કાર કરાયા છે.

એક જ એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ કેમ લવાયા તે સૌથી મોટો સવાલ છે. શુ ગુજરાતના પાટનગરમા મહાનગરપાલિકા પાસે પુરતી શબવાહીની કે એમ્બ્યુલન્સ નથી ? સરકાર પાસેથી આવેલ કરોડોની ગ્રાન્ટનો કયા વપરાશ થયો ? કેમ વધારાની એમ્બ્યુલન્સ કે શબવાહિની ઉપલબ્ધ નથી કરાવાતી ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">