મોલ ખૂલતાં જ ખરીદી માટે લોકોની ભીડ જામી, સરકારે આપી આ સલાહ, જુઓ VIDEO

કોરોના વાઈરસ સામેની લડાઈમાં 21 દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ બાદ મોલ પણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો જેના લીધે સોશિયલ ડિસ્ટેંસિગ જાળવી શકાય. જો કે મોલ ખૂલતાં જ લોકોએ લાંબી કતારો લગાવી હતી. આ બાજુ સરકારે જણાવ્યું કે રાજ્યમાં 6 મહિના સુધી ચાલે એટલો તમામ વસ્તુનો સ્ટોક છે.  સરકારની પાસે […]

મોલ ખૂલતાં જ ખરીદી માટે લોકોની ભીડ જામી, સરકારે આપી આ સલાહ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Apr 01, 2020 | 11:33 AM

કોરોના વાઈરસ સામેની લડાઈમાં 21 દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ બાદ મોલ પણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો જેના લીધે સોશિયલ ડિસ્ટેંસિગ જાળવી શકાય. જો કે મોલ ખૂલતાં જ લોકોએ લાંબી કતારો લગાવી હતી. આ બાજુ સરકારે જણાવ્યું કે રાજ્યમાં 6 મહિના સુધી ચાલે એટલો તમામ વસ્તુનો સ્ટોક છે.  સરકારની પાસે પૂરતો જથ્થો છે. જો કે લોકો ડરી રહ્યાં છે અને તેના લીધે જરુરિયાત કરતાં પણ વધારે વસ્તુની ખરીદી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો :   લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">