Car Tips: ગરમીની સિઝનમાં આ રીતે રાખો તમારી કારને COOL, નહિ રાખવું પડે AC Full

ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. જો ઉનાળાની સિઝનમાં તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો.....

Car Tips: ગરમીની સિઝનમાં આ રીતે રાખો તમારી કારને COOL, નહિ રાખવું પડે AC Full
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 18, 2021 | 5:34 PM

આકરા ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કારના ડ્રાઇવરો ઘણી વખત સખત ગરમીના લીધે મુશ્કેલી અનુભવે છે. ચાલો તમને જણાવી દઈએ કે કારના આંતરિક ભાગની સામગ્રીને કારણે, ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. જો ઉનાળાની સિઝનમાં તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી રહ્યા છીએ, જેના પગલે તમે ઉનાળાની ઋતુમાં તમારી કારને ઠંડી રાખી શકો.

સીટ કવર કારના સીટ કવરની સહાયથી, તમે કેબીનનું તાપમાન ઓછું રાખી શકો છો. ખરેખર કાળા રંગનું સીટ કવર સરળતાથી ગરમ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સફેદ રંગના સીટ કવરનો ઉપયોગ કરો છો, તો પછી કેબિનનું તાપમાન નિયંત્રણમાં રહે છે અને તમારે સંપૂર્ણ ગતિએ એર કંડિશનર ચલાવવાની જરૂર પણ રહેતી નથી.

મેટિંગ કારના ડેશ બોર્ડનો રંગ સામાન્ય રીતે કાળો હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હળવા રંગની મેટિંગનો ઉપયોગ કરો છો, તો પછી ડેશ બોર્ડથી આવતી ગરમી ઓછી થઈ શકે છે, સાથે સાથે તે એકદમ આકર્ષક લાગે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કાર શેડ કારમાં બેસતી વખતે તમે કાર શેડનો ઉપયોગ કરી શકો છો, આ કારના કાચ (Glass) પર લગાવવામાં આવે છે જેથી સૂર્યપ્રકાશ ન આવે અને કારના કેબિનનું તાપમાન વધે નહીં.

ટીન્ટેડ ગ્લાસ કેટલીક કારોમાં, ટીન્ટેડ ગ્લાસ અગાઉથી ઓફર કરવામાં આવી શકે છે અને તમે તેને બહારથી પણ એસેંબલ કરવી શકો છો.તેમ છતાં તે જાણવું ખુબજ જરૂરી છે કે જો તેની વિઝિબિલિટી ઘણી ઓછી હશે તો તમારે કાયદેસર રીતે ઊંચો દંડ પણ ભરવો પડી શકે છે. આ ગ્લાસને તડકાને અંદર આવવાથી રોકે છે.

આમ જયારે આકરા ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવી  સ્થિતિમાં, કારના ડ્રાઇવરો ઘણી વખત સખત ગરમીના લીધે મુશ્કેલી અનુભવે છે. તે કદાચ ઘણો હળવો થઈ શકે છે.  ઉપર આપણે જણાવ્યુ કે  કારના આંતરિક ભાગની સામગ્રીને કારણે, ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. તો આ ટિપ્સ અપનાવીને આપ ગરમીમાં પણ ઘણી રાહત મેળવી શકો છો. આ  મહત્વપૂર્ણ ટીપ્સ ના લીધે આપ જરૂર ઉનાળાની ઋતુમાં તમારી કારને ઠંડી રાખી શકશો.

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">