AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ઘુમામાં દીપડાની લટાર, જુઓ CCTV વીડિયો

Ahmedabad Ghuma leopard : અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી થઈ છે. અમદાવાદની શરણદીપ સોસાયટીમાં દીપડો આવી જતાં ભાગદોડ મચી હતી.સોસાયટીના CCTVમાં દિપડાની લટાર કેદ થઈ છે. દિપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં દહેશત છે.

Breaking News : અમદાવાદના ઘુમામાં દીપડાની લટાર, જુઓ CCTV વીડિયો
| Updated on: Jul 20, 2026 | 9:49 AM
Share

જો તમે પણ અમદાવાદમાં રહો છો તો ચેતી જજો, કારણ કે અમદાવાદ જેવા સ્માર્ટ સીટીમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દીપડો ક્યાંથી આવ્યો છે. તેના વિશે તપાસ થશે.અમદાવાદના ઘુમા ગામમાં ઘુસ્યો દીપડો છે. શરણદીપ સોસાયટીમાં દીપડો ઘુસ્યો છે. દીપડો ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો પાસેથી મેયરે માહિતી મેળવી હતી. દીપડાને પકડી પાડવા વન વિભાગની ટીમ કામે લાગી છે.

અમદાવાદના ઘુમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. રહેવાસીઓમાં ભયનો માહોલ છે.ઘુમા વિસ્તારમાં રાત્રીના સમયે દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું છે.

વન વિભાગ દોડતું થયું

અમરેલી અને ગીર જેવા વિસ્તારમાં સિંહ , દીપડા જેવા વન્યપ્રાણીઓ જોવા મળે તે એક સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે અમદાવાદ જેવા સ્માર્ટ સીટીમાં તેમજ અમદાવાદના રહેણાંક વિસ્તારમાં દીપડાની દસ્તકથી લોકોમાં ચિંતાનો માહોલ છે. હાલ તો સમગ્ર મામલે દીપડાની પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં દીપડાની એન્ટ્રીથી હાલ એ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે, આખરે આ દીપડો આવ્યો ક્યાંથી? હવે દીપડો આ અમદાવાદ જેવા સ્માર્ટ સીટીમાં ક્યારે પકડાય તે જોવાનું રહેશે.

આ તમામ પ્રકારની શંકાઓ વચ્ચે દીપડો અમદાવાદ શહેરમાં આવવો તે એક ખુબ ગંભીર વાત છે.હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને શોધવા માટે તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : શ્વાન-સિંહ-આખલા વચ્ચે ફિલ્મ જેવાં દ્રશ્યોનાં લાઈવ CCTV જુઓ અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">