ભરૂચના કંબોલી ગામ ખાતે ૪ બાળકોએ વનસ્પતિના બીજ ખાઈ લેતા તબીયત લથડી

   ભરૂચ તાલુકાના કંબોલી ગામે ૪ બાળકોની કોઈ વનસ્પતિના બીજ ખાવાથી તબિયત લથડતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમમાં રમતા બાળકોએ બીજ ખાધા હતા જેમને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થતા સારવારની જરૂર પડી હતી. સાંજના સુમારે કંબોલી ગામના બાળકો સીમમાં રમતા હતા ત્યારે બાળકો કોઈ વનસ્પિતના વૃક્ષ નીચે પડેલા બીજ ખાધા […]

ભરૂચના કંબોલી ગામ ખાતે ૪ બાળકોએ વનસ્પતિના બીજ ખાઈ લેતા તબીયત લથડી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:17 AM

  bharuch-na-camboli-gam-ma-char-balako-ee-vanspati-bee-khata-tabiyat-bagdi ભરૂચ તાલુકાના કંબોલી ગામે ૪ બાળકોની કોઈ વનસ્પતિના બીજ ખાવાથી તબિયત લથડતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીમમાં રમતા બાળકોએ બીજ ખાધા હતા જેમને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થતા સારવારની જરૂર પડી હતી.

સાંજના સુમારે કંબોલી ગામના બાળકો સીમમાં રમતા હતા ત્યારે બાળકો કોઈ વનસ્પિતના વૃક્ષ નીચે પડેલા બીજ ખાધા હતા. સ્વાદમાં સારા લગતા એક બાળકના અભિપ્રાયના આધારે અન્ય બાળકોએ પણ બીજ ખાવા મંડ્યા હતા. ચાર બાળકોએ વધુ માત્રામાં બીજ ખાવાથી તેમની તબિયત લથડી હતી. બાળકો ઉલ્ટી સાથે ચક્કર અને માથામાં દુખાવાની ફરિયાદ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પાલેજ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

૧૦૮ સેવાના અધિકારી અશોક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ બાળકોએ દિવેલાના બીજ ખાધા હોય તેમ લાગી રહ્યું છે. બાળકોને વધુ સારવારની જરૂર લગતા તેમને પાલેજ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા બાળકોના નામ (1) આયુષ સુખદેવ વસાવા (2) અર્જુન રાજેશ વસાવા (3) શૈલેષ ભીખાભાઈ વસાવા (4) મનીષ હસમુખ વસાવા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">