VIDEO: વાપીની પેપરમિલે બનાવ્યા પૂંઠાના બેડ, જાણો આ બેડની ખાસિયતો

વિશ્વભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. 42 લાખથી વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. અનેક શહેરો એવા છે જ્યાં દર્દીઓ માટે ખાટલા ખુટી ગયા છે આવા સમયે વલસાડમાં સસ્તો, ટકાઉ અને વોટરપ્રૂફ એવો પૂંઠામાંથી બેડ તૈયાર કરાયો છે. જેનું પરિવહન પણ સરળતાથી થઈ શકે છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં આજથી પેસેન્જર ટ્રેન […]

VIDEO: વાપીની પેપરમિલે બનાવ્યા પૂંઠાના બેડ, જાણો આ બેડની ખાસિયતો
Follow Us:
| Updated on: May 12, 2020 | 4:16 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. 42 લાખથી વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. અનેક શહેરો એવા છે જ્યાં દર્દીઓ માટે ખાટલા ખુટી ગયા છે આવા સમયે વલસાડમાં સસ્તો, ટકાઉ અને વોટરપ્રૂફ એવો પૂંઠામાંથી બેડ તૈયાર કરાયો છે. જેનું પરિવહન પણ સરળતાથી થઈ શકે છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં આજથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ, નવી દિલ્લી સ્ટેશનથી 15 ટ્રેન રવાના થશે

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક
વાસ્તુ મુજબ આ દિશામાં રાખી સાવરણી તો સુખ-સમુદ્ધિમાં થશે વધારો, જાણો અહીં

સાથે જ વોટરપ્રૂફ હોવાથી તેને સેનેટાઈઝ પણ કરી શકાય છે. આ બેડનું વજન પણ માત્ર 15 કિલોગ્રામ જ હોવાથી તે હેરફેર પણ સરળતાથી થઈ જાય છે. આ બેડની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ઝડપથી ફીટ પણ થઈ જાય છે. વલસાડના વાપીમાં આર્યન પેપલ મીલ્સમાં આ પૂંઠાનો બેડ તૈયાર થઈ રહ્યો છે. અને હાલ આ બેડની હાલ ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં માગ ઉઠી છે. અને એટલે જ હાલ રોજ આર્યન પેપર મીલમાં 700થી 900 જેટલા બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">