Railway News: બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં કરવામાં આવ્યો વધારો

સામખ્યાળી -પાલનપુર સેક્શન પર આ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર થશે.  ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Railway News: બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં કરવામાં આવ્યો વધારો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 03, 2023 | 7:52 PM

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના સામાખ્યાલી- પાલનપુર સેક્શન પર ટ્રેક ડબલિંગનું કામ પૂર્ણ થતાં આ સેક્શન પર ટ્રેન નંબર 12960 અને 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસની ગતિ વધારવામાં આવી રહી છે.

જેના કારણે સામખ્યાળી -પાલનપુર સેક્શન પર આ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર થશે.  ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો:  Rajkot: ગરમીમાં ઘાસચારો અને પાણી ન મળતા કચ્છના પશુપાલકો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ પહોંચ્યા

સામખ્યાળી-પાલનપુર સેક્શન પર પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર

ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 08.05.2023 થી અને ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 05.05.2023 થી ભુજથી 17:40 કલાકને બદલે 17:50 કલાકે ઉપાડીને 18:50 કલાકે ગાંધીધામ, 19:42 કલાકે ભચાઉ, 19:58 કલાકે સામાખ્યાલી,20:43 કલાકે આડેસર, 21:41 કલાકે રાધનપુર, 22:13 કલાકે દિયોદર પહોંચશે.અન્ય તમામ સ્ટેશનો પર આગમન- પ્રસ્થાનના સમય યથાવત રહેશે.

ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન તા.06.05.2023 થી ભુજથી 17:55 કલાકને બદલે 18:05 કલાકે ઉપડીને અંજાર 18:39 કલાકે, આદિપુર 18:50 કલાકે, ગાંધીધામ 19:15 કલાકે, 20:02 કલાકે ભચાઉ, 20:27 કલાકે સામાખ્યાલી, 21:43 કલાકે સાંતલપુર, 22:20 કલાકે રાધનપુર પહોંચશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમય યથાવત રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">