KUTCH : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કચ્છના રેફ્યુજી પરિવારને રાહત, હાઈકોર્ટે ચાર્જ પર સ્ટે ઓર્ડર આપ્યો

બે ભાઈઓ સામે ગત જૂન મહિનામાં લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા સરકારી જમીન પર કથિત અતિક્રમણ અને હાઈવે પર ત્રણ જમીન પર હોટલ ચલાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 3:07 PM

KUTCH : કચ્છના રેફ્યુજી પરિવારને 1970માં આપેલી જમીન મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદાર પર લગાવાયેલા ચાર્જ પર સ્ટે ઓર્ડર આપ્યો છે.આ જમીન ડેપ્યુટી કલેક્ટર દ્વારા 1970માં રેફ્યુજી અલોટમેન્ટ સ્કીમ અંતર્ગત ફાળવવામાં આવી હતી.પીડિત પરિવારે કહ્યું કે તેના પૂર્વજો પાકિસ્તાનથી આવ્યા..,, ત્યારે કચ્છના શિવલખા ગામે જમીન આપવામાં આવી હતી.આ સરકારે આપેલી જમીન પર પરિવારે હોટલ બનાવી દબાણ કર્યાના આરોપ થયા છે.આ મુદ્દે સ્થાનિક સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન મંજૂર કરીને અરજદારોને રક્ષણ આપ્યું છે.

અનિલસિંહ અને જયેન્દ્રસિંહ જાડેજા નામના બે ભાઈઓ સામે ગત જૂન મહિનામાં લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા સરકારી જમીન પર કથિત અતિક્રમણ અને હાઈવે પર ત્રણ જમીન પર હોટલ ચલાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગામના સરપંચ દ્વારા FIR નોંધવામાં આવી હતી. ભુજની સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજીના જવાબમાં તેમની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

બંને ભાઈઓએ એડવોકેટ ઉત્કર્ષ દવે અને શ્વેતા લોઢા મારફતે એફઆઈઆર રદ્દ કરવાની અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓ કલમ 2 (ડી), 2 (ઈ), 4, 9, 11 હાઈકોર્ટમાં પડકારી હતી અને તેમને નિર્દોષ જાહેર કરવાની માંગ કરીને હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો : Franklin Templetonના યુનિટ ધારકોને 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા હપ્તામાં 2918 કરોડ ચુકવાશે , કુલ રોકાણની 95 ટકા ચુકવણી પૂર્ણ કરાઈ

આ પણ વાંચો : Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">