અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર વધવા મુદ્દે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાશે. મુખ્યપ્રધાન નિવાસ સ્થાને નાયબ મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, ગૃહરાજ્યપ્રધાન પણ બેઠકમાં હાજર રહેશે. જેમાં અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ રોકવા કેવા પગલાં ભરવા તે મુદ્દે બેઠકમાં ચર્ચા થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો