અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.   Web Stories View more તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો 132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત […]

અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 10:12 AM

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ રૂકસારબાનુને વધુ લોહી નિકળતુ હોવાથી તેમને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ડૉ.કલ્પેશ અને ડો.ધર્મિષ્ઠા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ રાત્રીના 9 વાગ્યે ત્રણેક લોકો નવકાર હોસ્પિટલ આવ્યાં અને તોડફોડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડૉ.કલ્પેશનું કારમાં અપહરણ કરી નારોલ લઈ ગયા હતા. જ્યાં તેમને ચપ્પુ બતાવી ત્રણેક વીડિયો ઉતારીને ડૉક્ટરને છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">