AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાંધકામ મામલે કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો, કાનપુર આઇઆઇટીએ નબળું બાંધકામ કર્યું છે

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સિવિલ હોસ્પિટલનું બાંધકામ નબળું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની ડિઝાઇન પણ ખામીયુક્ત છે. સાથે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું પણ ધ્યાન રખાયું નથી. નોંધનીય છે કે કાનપુરની આઇઆઇટી દ્વારા સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરાયું છે. આ પણ વાંચો: ગાંધીનગર […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાંધકામ મામલે કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો, કાનપુર આઇઆઇટીએ નબળું બાંધકામ કર્યું છે
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:12 PM
Share

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સિવિલ હોસ્પિટલનું બાંધકામ નબળું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની ડિઝાઇન પણ ખામીયુક્ત છે. સાથે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું પણ ધ્યાન રખાયું નથી. નોંધનીય છે કે કાનપુરની આઇઆઇટી દ્વારા સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરાયું છે.

આ પણ વાંચો: ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">