ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત
ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-12-2024 Carrot […]
ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે.
આ પણ વાંચોઃઅંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો