અમદાવાદ: ગોતામાં આવેલી સ્કૂલનો ઉમદા નિર્ણય, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓની 25% ફી માફ કરી

અમદાવાદમાં ગોતાની કે એન પટેલ સ્કૂલે વાલીઓના હિતમાં ઉમદા નિર્ણયો કર્યા છે. સ્કૂલે ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફી કરવાનો તેમજ ત્રણ મહિના ફ્રી માં ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને અન્ય ઇત્તરપ્રવૃત્તિની ફી એક વર્ષ સુધી નહીં લેવા પણ શાળાના સંચાલકોએ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે સ્કૂલના […]

અમદાવાદ: ગોતામાં આવેલી સ્કૂલનો ઉમદા નિર્ણય, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓની 25% ફી માફ કરી
Follow Us:
| Updated on: Jun 20, 2020 | 12:13 PM

અમદાવાદમાં ગોતાની કે એન પટેલ સ્કૂલે વાલીઓના હિતમાં ઉમદા નિર્ણયો કર્યા છે. સ્કૂલે ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફી કરવાનો તેમજ ત્રણ મહિના ફ્રી માં ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને અન્ય ઇત્તરપ્રવૃત્તિની ફી એક વર્ષ સુધી નહીં લેવા પણ શાળાના સંચાલકોએ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે સ્કૂલના આ ઉમદા નિર્ણયથી બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને લાભ મળશે, તો બીજી બાજુ શિક્ષક કે અન્ય સ્ટાફના પગારમાં પણ કોઇ કાપ નથી મૂકાયો.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">