સુરેન્દ્રનગર વીડિયો: ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ચોટીલા પાસે ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે.  ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 10:22 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ચોટીલા પાસે ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે.  ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતક વિજય બાવળીયા, પાયલ મકવાણા અને ગીતા મિયાત્રાનું મૃત્યુ થયું છે.

બીજી તરફ આ અગાઉ વાઘોડિયા-વડોદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલી કારને પાછળથી આવતી કારના ચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતા બંને કાર રોડની બાજુમાં આવેલી ખાઈમાં ખાબકી હતી. જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">