VIDEO: નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા, ડેમની જળ સપાટી 130 મીટરને પાર

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 130 મીટરને પાર કરી જતા, ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમની જળ સપાટી હાલ 131.01 મીટર પર પહોંચી છે. ડેમમાં 85,390 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી વધતા વીજ મથક પણ ધમધમતું થયું છે, તેથી 1200 મેગાવોટના રિવર બેડ […]

VIDEO: નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા, ડેમની જળ સપાટી 130 મીટરને પાર
Follow Us:
| Updated on: Aug 28, 2020 | 3:17 PM

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 130 મીટરને પાર કરી જતા, ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમની જળ સપાટી હાલ 131.01 મીટર પર પહોંચી છે. ડેમમાં 85,390 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી વધતા વીજ મથક પણ ધમધમતું થયું છે, તેથી 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમાં 40,136 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ હાથમતી જળાશયમાં 86.14% પાણી ભરાયું, વધુ વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">