The Kashmir Files Box Office Collection Day 16: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી, વીકએન્ડમાં ફરી પૈસાનો વરસાદ થઈ શકે

The Kashmir Files Box Office Collection : નવા સપ્તાહમાં રિલીઝ થનારી ફિલ્મ RRRને કારણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કલેક્શનને અસર થઈ છે.

The Kashmir Files Box Office Collection Day 16: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી, વીકએન્ડમાં ફરી પૈસાનો વરસાદ થઈ શકે
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ ત્રીજા સપ્તાહના શુક્રવારે 4 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી Image Credit source: instagram photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:25 PM

The Kashmir Files Box Office Collection: અનુપમ ખેર ( Anupam Kher) સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) દર્શકોને સતત પોતાની તરફ ખેંચી રહી છે. થિયેટરોમાં વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની આ ફિલ્મ જોવા માટે ચાહકોની ભીડ જામી છે. જોકે, નવા સપ્તાહમાં રિલીઝ થનારી ફિલ્મ RRRને કારણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના કલેક્શન(The Kashmir Files Box Office Collection) ને અસર થઈ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ધ કાશ્મીર ફાઈલ્સનો જાદુ વીકએન્ડ પર ફરી કામ કરી શકે છે અને દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટર તરફ જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ ત્રીજા સપ્તાહના શુક્રવારે 4 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વીકએન્ડના અંતે કેટલી કમાણી કરી

ફિલ્મે અત્યાર સુધી 211 કરોડ 83 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે, હવે વીકએન્ડ આવી ગયો છે, આવી સ્થિતિમાં શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણી વધી શકે છે. તરણ આદર્શે ટ્વીટ કર્યું કે- ‘RRR ફિલ્મને કારણે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું કલેક્શન પ્રભાવિત થયું છે. RRRની સ્ક્રીન વધી છે, શનિવાર અને રવિવારના દિવસે કાશ્મીર ફાઈલ્સમાં ઉછાળો આવી શકે છે.

અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું કન્ટેન્ટ એટલું મજબૂત હતું કે લોકોએ આ ફિલ્મની સામે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને નજરઅંદાજ કરી હતી. અક્ષય કુમારે પોતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા અને કહ્યું કે આ ફિલ્મના કારણે તેની ફિલ્મ ડૂબી ગઈ. આવી સ્થિતિમાં વિવેક અગ્નિહોત્રીએ આ પ્રશંસા પર હાથ જોડીને અક્ષય કુમારનો આભાર માન્યો હતો.

અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કરતો જોવા મળી રહ્યો છે, વિવેક અગ્નિહોત્રીએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું – ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની પ્રશંસા કરવા બદલ અક્ષય કુમારનો આભાર.

આ પણ વાંચો : Antilia Bomb Case: પૂર્વ પોલીસકર્મી શિંદેને જામીન આપવાનો કોર્ટે કર્યો ઈનકાર, કહ્યું- કાવતરામાં સામેલ હતા, પેરોલનો દુરુપયોગ કર્યો

g clip-path="url(#clip0_868_265)">