YRKKHમાંથી રુહી અને અરમાનને કાઢી મૂકવામાં આવ્યા! સેટ પર ગેરવર્તન કરવાનો આરોપ

ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના આગામી એપિસોડમાં શું નવું આવશે તે જાણવા માટે ફેન્સ એક્સાઈટેડ હતા અને આ દરમિયાન એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને હેરાન કરી દીધા છે.

YRKKHમાંથી રુહી અને અરમાનને કાઢી મૂકવામાં આવ્યા! સેટ પર ગેરવર્તન કરવાનો આરોપ
Shehzada Dhami - Pratiksha Honmukhe
Follow Us:
| Updated on: Mar 18, 2024 | 8:26 PM

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નવી સીઝન શરૂઆતમાં વધારે કમાલ કરી શકી ન હતી. આ પાત્ર કે નવી સ્ટોરી દર્શકોને આકર્ષવામાં સફળ રહી ન હતી. આથી ટીઆરપી ખરાબ રીતે ઓછી થઈ હતી, પરંતુ પછી ધીમે ધીમે દર્શકો નવા પાત્રો સાથે એટલા જોડાઈ ગયા કે શો ફરી ટોપ 5માં આવી ગયો. હવે આ સીરિયલને લઈને એક એવા સમાચાર આવ્યા છે જે દર્શકોને હેરાન કરી શકે છે. સીરિયલના મુખ્ય કલાકારો શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખેને કાઢી મૂકવામાં આવ્યા છે.

સીરિયલની લીડ કાસ્ટમાં થવાનો છે મોટો ફેરફાર

રાજન શાહીના શોના શૂટિંગ દરમિયાન બતાવવામાં આવેલા અન પ્રોફેશનલ બેહિવેયરને કારણે મેકર્સે સીરિયલની લીડ સ્ટાર કાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. અરમાન પૌદ્દારના રૂપમાં દરેક ઘરમાં ફેમસ થયેલા શહેજાદા ધામીને અચાનક હટાવી દેવાની ઘટના તેના ફેન્સ માટે ખૂબ જ શોકિંગ છે. તમને જણાવી દઈએ કે શહેજાદા ધામીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દેખીતી રીતે જ તેના વિશે કંઈક કહેવામાં આવશે પરંતુ તે શોમાં પોતાનું 100% આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

YRKKHમાંથી કેમ રુહી અને અરમાને કાઢી મૂકવામાં આવ્યા?

રિપોર્ટ મુજબ શહેજાદા ધામી સેટ પર નિયમોનું પાલન કરવાની ના પાડી રહ્યો છે અને સતત નખરા કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ક્રૂ સાથે ગેરવર્તન કરતો હતો અને આને લઈને વોર્નિંગ આપવા છતાં તેનું વલણ ચાલુ હતું. જ્યાં સુધી રુહીની ભૂમિકા નિભાવી રહેલી પ્રતિક્ષા હોનમુખેને હટાવવાની વાત છે, તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પાત્ર માટે યોગ્ય નથી, તેથી મેકર્સે તેને સીરિયલમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સીરિયલમાં રુહી અને અભિરા વચ્ચે શરૂ થયો ઝઘડો!

રાજન શાહીએ હંમેશા DKPમાં આ નિયમનું પાલન કર્યું છે કે શો કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. પરંતુ દેખીતી રીતે જો મેકર્સ લીડ કાસ્ટને હટાવી દેશે તો તેની ટીઆરપી પર ચોક્કસ અસર પડશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સીરિયલમાં રૂહી અને અભિરાને સામસામે લાવવા માટે એક કાવતરું શરૂ કરવામાં આવ્યું હતું. અભિરા સમજી ગઈ છે કે રુહી તેના પતિ અરમાનને તેની પાસેથી છીનવી લેવા માંગે છે. આ પછી, દર્શકો માની રહ્યા હતા કે હવે બંને બહેનો એકબીજાની દુશ્મન બની જશે. આ દરમિયાન આ હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: 19 જુલાઈએ તૃપ્તિ ડિમરી આપશે ‘બેડ ન્યૂઝ’, વિકી કૌશલ સાથે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">