Bigg Boss 16: અર્ચના ગૌતમે સાજીદ ખાન સાથે ઝગડો કર્યો, સ્પર્ધકને છેલ્લી વોર્નિગ મળી

બિગ બોસ (Bigg Boss 16)ના ઘરમાં અર્ચનાના સ્વભાવ પરિવારના સભ્યોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. અર્ચનાએ સાજિદ ખાનની દરેક વાત સ્વીકારવાની ના પાડી દીધી છે.

Bigg Boss 16: અર્ચના ગૌતમે સાજીદ ખાન સાથે ઝગડો કર્યો, સ્પર્ધકને છેલ્લી વોર્નિગ મળી
અર્ચના ગૌતમે સાજીદ ખાન સાથે ઝગડો કર્યોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 12:04 PM

Bigg Boss 16: બિગ બોસ 16 અન્ય સીઝન કરતા ધણું અલગ છે. અહિ બિગ બોસ ક્યારે બાજી પલટાવી નાખે તેની સ્પર્ધકોને પણ જાણ રહેતી નથી. આ પહેલી સીઝન છે જેમાં બીગ બોસ પોતે પણ રમત રમી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે, આ અઠવાડિયે બિગ બોસે કેપ્ટન માટે ઘરના તમામ નિયમોમાં ફેરફાર કર્યો છે. ઘરના કેપ્ટન સાઝિદ ખાન આખા ઘરનો રાજા છે તેની પાસે તેની પસંદગીના લોકો અને શાહી કુક પણ છે. જેનો મતલબ કે, રાજા સહિત તેના તમામ ખાસ લોકો આ અઠવાડિયે ઘરથી બેધર નહિ થાય.

અર્ચના સાજિદની દરેક વાત પર વિરુદ્ધ જવાબ આપતી જોવા મળી

બીજી બાજુ રાજાના સૌથી નાપંસદ લોકો આ અઠવાડિયે ઘરથી બેધર થવા માટે શાલીન, ટીના, સૌંદર્યા અને ગૌતમ નોમિનેટ થયા છે. એક બાજુ જ્યા તમામ લોકો રાજા સાજિદ ખાનની વાતો માની રહ્યા છે તો અર્ચના ગૌતમે પ્રિયંકા સાથે ઝગડો કરી રાજા વિરુદ્ધ થઈ હતી. સાજિદ ખાન અને અર્ચના વ્ચ્ચે તુતુમેમે થઈ હતી. સાજિદે અર્ચનાને કામ કરવા માટે કહ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અર્ચના સાજિદની દરેક વાત પર વિરુદ્ધ જવાબ આપતી જોવા મળી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

સાજિદ ખાને અર્ચનાને છેલ્લી વોર્નિગ આપી હતી. ત્યારબાદ સાજિદે તેને રસોઈમાંથી બહાર કરી હતી. રાજાની આ વાતનો નિર્ણ એવો આવ્યો કે, અર્ચનાએ ઘરના અન્ય કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પોતાના રુમમાં જઈ સુઈ ગઈ હતી. ત્યારબાદ સાજિદે આખા ઘરને વાત કરી અને કહ્યું અર્ચનાને સજા મળવી જોઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું અહિ તમામ લોકોએ કામ કરવું પડશે બાકી સજા મળશે.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

ત્યારબાદ નિમૃત, શિવ અને શાલીન રુમમાં જાય છે અને અર્ચનાને બેડ પરથી નીચે પાડે છે. ત્યારબાદ સાજિદ ખાન તેના તમામ કપડાં લઈ જેલમાં ફેંકી દે છે. આટલું થયું હોવા છતાં અર્ચના કોઈની વાત સાંભળતી નથી. ત્યારે હવે સૌ લોકોની નજર સાજિદ ખાન પર છે. કે સાજિદ ખાન પોતાની કેપ્ટનશીપમાં અર્ચના પાસે કામ કરાવી શકશે કે નહિ.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">