Sonu Soodનું આર્મીના જવાનો માટે બનાવામાં આવેલ ‘Pagal Nahi Hona’ ગીત જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે

બોલીવુડ અભિનેતા અને સંકટમાં દરેકને મદદ કરવા માટે પ્રખ્યાત સોનુ સૂદે મ્યુઝિક વીડિયોની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

Sonu Soodનું આર્મીના જવાનો માટે બનાવામાં આવેલ 'Pagal Nahi Hona' ગીત જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે
સોનુ સુદનું પાગલ નહી હોના ગીત જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 18, 2021 | 4:41 PM

બોલીવુડ અભિનેતા અને સંકટમાં દરેકને મદદ કરવા માટે પ્રખ્યાત સોનુ સૂદે મ્યુઝિક વીડિયોની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેમના પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘પાગલ નહીં હોના રિલીઝ કરવામાં આવ્યું છે. તે પંજાબી ગાયિકા સુનંદા શર્માએ ગાયું છે અને એક રોમેન્ટિક ટ્રેક છે. ગીતમાં સોનુ એક આર્મી ઓફિસરની ભૂમિકા નિભાવતા નજરે પડે છે, જેની ગર્લફ્રેન્ડ તેની પરત આવવાની રાહ જુએ છે. જ્યારે તેમને ખબર પડે કે તે ક્યારેય આવશે નહીં ત્યારે પણ તેમની રાહ જુએ છે.

આ ગીત રિલીઝ થતાની સાથે જ તે ટોપ ટ્રેન્ડમાં છે. તે યુટ્યુબ પર ટોચના 3 નંબર પર ટ્રેન્ડિંગ કરે છે. સોનૂ સૂદે આ ગીતમાં કામ કરવા વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ મારો પહેલો મ્યુઝિક વીડિયો છે, જ્યારે મે આનો કોન્સેપ્ટ સાંભળ્યો ત્યારે મને તે ખૂબ ગમ્યું. પાગલ નહીં હોના એ તમામ સૈન્ય સૈનિકો અને તેમના પ્રિયજનોને સમર્પિત છે, આના શબ્દો તમારા હૃદયને સ્પર્શે છે, તે સાથે સુનંદાએ તેને સુંદર રીતે ગાયું છે.

તે જ સમયે, ગાયક સુનંદા શર્માએ કહ્યું, ‘પાગલ નહી હોના’ મારા હૃદયની ખૂબ નજીક છે. તે દરેકના હૃદયને સ્પર્શે. સોનુ સર રાષ્ટ્રનો હીરો બની ગયા છે અને તે આ ગીત માટે એકદમ ફિટ હતા. તેમની સાથે કામ કરવું ખૂબ સારુ લાગ્યું. ‘ આ ગીતને અવિ સારાએ કમ્પોઝ કર્યું છે અને જાનીએ આના લિરીક્સ લખ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાચો : મુંબઈ: ‘Tandav’ વિરુદ્ધ BJPનું ‘જુતા મારો આંદોલન’, એમેઝોન ઓફિસ બહાર કરશે ધરણા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">