જુનિયર મૂસેવાલા ભાઈ સિદ્ધુ મુસેવાલાની કાર્બન કોપી છે, અન્નપ્રાશનનો જુઓ વીડિયો

દિવગંત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાએ જૂનિયર મુસેવાલા નાનો દિકરો શુભદિપનો ચેહરો દેખાડ્યો છે. જેનો ફોટો જોયા બાદ ચાહકો શુભદિપને સિદ્ધુ મુસેવાલાની કાર્બન કોપી કહી રહ્યા છે. જુઓ જૂનિયર મૂસેવાલાનો વીડિયો.

જુનિયર મૂસેવાલા ભાઈ સિદ્ધુ મુસેવાલાની કાર્બન કોપી છે, અન્નપ્રાશનનો જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Nov 10, 2024 | 2:16 PM

પંજાબી સિંગર મૂસેવાલાના મૃત્યુ બાદ માતા-પિતા સંપૂર્ણ તુટી ગયા હતા. દિકરાના મોત બાદ મુસેવાલા પરિવારમાં જૂનિયર મુસેવાલાનું સ્વાગત કરવામાં આવ્યું છે. શુભદિપને જૂનિયર સિદ્ધુ મૂસેવાલા કહેવામાં આવે છે. તે જન્મ બાદ ખુબ ફેમસ થયો છે. ચાહકો શુભદીપનો ચેહરો જોયા બાદ તેના લાંબા આયુષ્યની શુભકામના પણ કરી રહ્યા છે. હાલમાં સિદ્ધુ મુસેવાલાના નાના ભાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેના અન્નપ્રાશનની વીધી જોવા મળી રહી છે. શુભદીપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધુ મુસેવાલાને યાદ કરી ચાહકો ભાવુક થયા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તેના માતા-પિતા તેમજ ઘરના લોકો અન્નપ્રાશનની વીધી કરી રહ્યા છે. ચાહકો આ વીડિયોને જોયા બાદ ભાવુક પણ થઈ રહ્યા છે અને સિદ્ધુ મુસેવાલાને યાદ કરી રહ્યા છે. તેમજ જૂનિયર મુસેવાલાના લાંબા આયુષ્ની પ્રાર્થના પણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી કરવામાં આવી હતી હત્યા

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ફેસબુક પોસ્ટ દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ગોલ્ડી બ્રારની ગેંગે લીધી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પરિવાર સંપૂર્ણ તુટી ચૂક્યો છે. આ હત્યા કાંડના 22 મહિના બાદ બલકૌર સિંહ શુભદિપના પિતા બન્યા , સિદ્ધુ મુસેવાલાની માતાએ 58 વર્ષ શુભદિપને જન્મ આપ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">