સ્વિમિંગ પૂલ પાસે આરામ કરતા જોવા મળ્યા Saif Ali Khan, Kareena Kapoorએ શેર કર્યો ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ( Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરીના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે.

સ્વિમિંગ પૂલ પાસે આરામ કરતા જોવા મળ્યા Saif Ali Khan, Kareena Kapoorએ શેર કર્યો ફોટો
Kareena Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 20, 2021 | 5:45 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરીના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. આ સાથે કરીના તેમની જિંદગીમાં ચાહકોને રુબરુ કરાવતી રહે છે. તાજેતરમાં કરીનાએ પોતાના ઘરનો સ્વીમીંગ પૂલનો ફોટો શેર કર્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કરીનાનો ઈન હાઉસ સ્વિમિંગ પૂલ

ખરેખર, કરીનાએ થોડાક સમય પહેલા જ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના ઈન હાઉસ સ્વિમિંગ પુલની ફોટો શેર કરી છે. તસવીરમાં એક તરફ કરીનાનો ભવ્ય સ્વિમિંગ પૂલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સૈફ અલી ખાન સ્વિમીંગ પૂલ નજીક ખુરશી પર આરામ કરતો જોવા મળી રહ્યા છે. કરીનાની આ ઈન્સ્ટા સ્ટોરી તેમના ફેન ક્લબ્સ દ્વારા શેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. કરીનાએ ફોટો સાથે લખ્યું હતું- આગળ જોઈ રહી છે અને પુરો ભરોસો બનેલો છે.

ફિટનેસ ફ્રીક કરીના કપૂર

યાદ અપાવી દઈએ કે પાછલા દિવસે કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે કરીના પાંચ કિલોમીટરથી વધુ ચાલ્યા છે. આ સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું- લોકડાઉનનો અર્થ એ નથી કે તમે હાર માની જાવ. કરીનાની આ પોસ્ટને ચાહકો દ્વારા ખૂબ પ્રેરણાદાયી માનવામાં આવી હતી અને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

કરીનાના પ્રોજેક્ટ્સ

કરીના કપૂર ખાનના પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રી ટૂંક સમયમાં આમિર ખાનની વિરુદ્ધ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય કરીનાના ખાતામાં પણ કરણ જોહરનું તખ્ત છે, જો કે તખ્ત અંગે જુદા જુદા સમાચારો બહાર આવ્યા છે, આવી સ્થિતિમાં તેના અસ્તિત્વ પર સંકટ છે.

આ પણ વાંચો :- કોરોના ઇન્ફેક્શનથી મુક્ત થતાજ માલદીવ જવા રવાના થયા Alia Bhatt અને Ranbir Kapoor, વાયરલ થયા ફોટા

આ પણ વાંચો :- Ileana D’Cruzનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, અભિનેત્રીએ ચાહકોને કરી આ અપીલ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">