Raja Ne Rani Song Lyrics : ગુજરાતી ફેમસ સોંગ રાજા ને રાણીના લિરિક્સ વાંચો

આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. રાજા ને રાણી ગીતને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા ગાવવામાં આવેલુ છે. આ ગીતનું મ્યુઝિક આશિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના લિરિક્સ ગૌરવ ધ્રુવ દ્વારા લખવામાં આવેલા છે.

Raja Ne Rani Song Lyrics :  ગુજરાતી ફેમસ સોંગ રાજા ને રાણીના લિરિક્સ વાંચો
Raja Ne Rani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 2:10 PM

Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા લિરિક્સ જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો :Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો

આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. રાજા ને રાણી ગીતને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા ગાવવામાં આવેલુ છે. આ ગીતનું મ્યુઝિક આશિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના શબ્દો ગૌરવ ધ્રુવ દ્વારા લખવામાં આવેલા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

Raja Ne Rani Song Lyrics :

આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની

હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી

હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">