Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Sidhu Moosewala Song : સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ, માત્ર 15 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા
આજે આપણે બરસાત કી ધૂન ગીતના શબ્દો જોઈશું. આ ગીત જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના શબ્દો રશ્મિ વિરાગના દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ ગીતનું સંગીત રોચક કોહલી દ્વારા આપવામાં આવ્યુ છે.
Barsaat Ki Dhun Song Lyrics
કિસી શાયર કા દિલ બનકે, બરાસ્તી હૈ બૂંદે તુમપે
કિસી શાયર કા દિલ બનકે, બરાસ્તી હૈ બૂંદેં તુમપે, નઝારા ઉફ્ફ ક્યા હોતા હૈ, ગુઝરતી હૈં જબ ઝુલ્ફોં સે
દૂર કહીં અબ જાઓ ના તુમ, સુન સુન સુન બરસાત કી ધૂન સુન, સુન સુન સુન બરસાત કી ધૂન સુન
દિલ મેં યહી એક ગમ રેહતા હૈ, સાથ મેરે તુ કમ રેહતા હૈ, હાં દિલ મેં યહી એક ગમ રેહતા હૈ, સાથ મેરે તુ કમ રેહતા હૈ
છોડ કે અભી જાઓ ના તુમ, સુન સુન સુન બરસાત કી ધૂન સુન
હાં ધીરે ધીરે હૌલે હૈ, ભીગા દેંગી યે બરસાતેં
હો ધીરે ધીરે હૌલે હૈ, ભીગા દેંગી યે બરસાતેં, જાને કહાં ફિર મિલેંગી હુમેં, ઐસી મુલાકાતેં
સંભાલું કૈસે મેં દિલ કો, દીવાના ચાહે બસ તુમ કો, ખ્વાઈશોં મેં હી જલ રહા હૂં, મૈં યહાં
વો પહેલ સી બારિશ બાંકે, બરસ જાઓ ના તુમ હમ્પે, હવા કા રુખ બાદલ જાયે, મોહબ્બત કરના તુમ ઐસે, ખ્વાબ મેરા યે તોડો ના તુમ
જિસ્મોન પે બરાસ્તી બારિશ, ને રૂહ બિગડી હૈ, ઇસ મૌસમ કી સજીશ ને, યુન નેંદેં ઉડા દી હૈ
વૈસે તો દૂબને કો બસ, ઇક બૂંદ હી કાફી હૈ, સોચો તો જરા ક્યા હોગા, અભી રાત યે બાકી હૈ, સાથ મેરે બેહ જાઓ ના તુમ
સુન સુન સુન બરસાત કી ધૂન સુન, સુન સુન સુન બરસાત કી ધૂન સુન, બિજલી ચમકી લિપત ગયે હમ, બાદલ ગરજા સિમત ગયે હમ
બિજલી ચમકી લિપત ગયે હમ, બાદલ ગરજા સિમત ગયે હમ, હોશ ભી હો જાને દો ગમ
સુન સુન સુન બરસાત કી ધૂન સુન, સુન સુન સુન બરસાત કી ધૂન સુન, સુન સુન સુન બરસાત કી ધૂન સુન
—————————————————————————————-
Kisi Shayar Ka Dil Banke Barasti Hain Boondein Tumpe
Kisi Shayar Ka Dil Banke Barasti Hain Boondein Tumpe Nazara Uff Kya Hota Hai Guzarti Hain Jab Zulfon Se
Door Kahin Ab Jao Na Tum Sun Sun Sun Barsaat Ki Dhun Sun Sun Sun Sun Barsaat Ki Dhun Sun
Dil Mein Yahi Ek Gham Rehta Hai Sath Mere Tu Kam Rehta Hai Haan Dil Mein Yahi Ek Gam Rehta Hai Sath Mere Tu Kam Rehta Hai
Chhod Ke Abhi Jao Na Tum Sun Sun Sun Barsaat Ki Dhun Sun
Haan Dheere Dheere Haule Haule Bheega Dengi Yeh Barsaatein
Ho Dheere Dheere Haule Haule Bheega Dengi Yeh Barsaatein Jaane Kahan Phir Milengi Humein Aisi Mulakaatein
Sambhalun Kaise Main Dil Ko Deewana Chahe Bas Tum Ko Khwaishon Mein Hi Jal Raha Hoon Main Yahan
Woh Pehli Si Baarish Banke Baras Jao Na Tum Humpe Hawa Ka Rukh Badal Jaye Mohabbat Karna Tum Aise Khwaab Mera Yeh Todo Na Tum
Jismon Pe Barasti Baarish Ne Rooh Bigadi Hai Is Mausam Ki Sajish Ne Yun Neendein Uda Di Hai
Waise Toh Doobane Ko Bas Ik Boond Hi Kaafi Hai Socho Toh Zara Kya Hoga Abhi Raat Yeh Baaki Hai Sath Mere Beh Jao Na Tum
Sun Sun Sun Barsaat Ki Dhun Sun Sun Sun Sun Barsaat Ki Dhun Sun Bijli Chamki Lipat Gaye Hum Baadal Garja Simat Gaye Hum
Bijli Chamki Lipat Gaye Hum Baadal Garja Simat Gaye Hum Hosh Bhi Ho Jaane Do Gumm
Sun Sun Sun Barsaat Ki Dhun Sun Sun Sun Sun Barsaat Ki Dhun Sun Sun Sun Sun Barsaat Ki Dhun Sun
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…