AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghar Nahi Jaana Song Lyrics : બોલીવુડની અપકમિંગ ફિલ્મ ગુમરાહનું ઘર નહીં જાના સોન્ગના lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Ghar Nahi Jaana Song Lyrics : બોલીવુડની અપકમિંગ ફિલ્મ ગુમરાહનું ઘર નહીં જાના સોન્ગના lyrics ગુજરાતીમાં વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 1:02 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Dholida Song Lyrics : ફિલ્મ લવયાત્રીનું ઢોલીડા સોન્ગના Lyrics ગુજરાતીમાં વાંચો

બોલીવુડની અપકમિંગ ફિલ્મ ગુમરાહનું ઘર નહીં જાના સોન્ગના lyrics જોઈશું. ઘર નહીં જાના સોન્ગને ઝહરાહ ખાન, અરમાન મલિક અને સલમા આગા દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે આ સોન્ગના lyrics રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ તેનું મ્યુઝીક તનિષ્ક બાગચીએ આપ્યું છે.

Ghar Nahi Jaana Lyrics In Gujarati

નયના માને, નયના માને ના, માને કહેના જી રે, જગ જગ સારી રાત, આસ લગી રે

ઐસી આદત લગ ગયી હૈ, એક કસક સી જગ ગયી હૈ, ઈશ્ક કી તુને જો ધૂન હૈ સુનાઈ,

ઓ પિયા રે ઓ પિયા રે, કૈદ તુઝમેં યે જિયા રે, ના મિલે મુઝકો કભી ભી રિહાઈ

યે દુનિયા જલ જાયે જલ જાવે, બદન યે નચ નચ કે થક જાવે, સુભા તક અખિયોં કો નીંદ ના આવે, આજ ઘર નહીં જાના

યે દુનિયા જલ જાયે જલ જાવે, બદન યે નચ નચ કે થક જાવે, સુભા તક અખિયોં કો નીંદ ના આવે, આજ ઘર નહીં જાના

દિલ યે મેરા તુજ મેં ધડકે, મૈં ચલૂન તેરી સાંસ બનકે, ફરક કોઈ ભી નહિ કર પાવે

તુ હૈ મેરી મેં હું તેરા, બસ યહી હૈ ખાબ મેરા, હૈ દુઆ બસ તુ મુઝે મિલ જાવે

યે દુનિયા જલ જાયે જલ જાવે, બદન યે નચ નચ કે થક જાવે, સુભા તક અખિયોં કો નીંદ ના આવે, આજ ઘર નહીં જાના

યે દુનિયા જલ જાયે જલ જાવે, બદન યે નચ નચ કે થક જાવે સુભા તક અખિયોં કો નીંદ ના આવે, આજ ઘર નહીં જાના

***********************************************

Naina Maane, Naina Maane Na, Maane Kehna Ji Re, Jag Jag Saari Raat, Aas Laagi Re

Aisi Aadat Lag Gayi Hai, Ek Kasak Si Jag Gayi Hai, Ishq Ki Tune Jo Dhun Hai Sunai

O Piya Re O Piya Re, Kaid Tujhmein Ye Jiya Re, Na Mile Mujhko Kabhi Bhi Rihaai

Ye Duniyaan Jal Jaaye Jal Jaave, Badan Ye Nach Nach Ke Thak Jaave, Subha Tak Akhiyon Ko Neend Na Aawe, Aaj Ghar Nahi Jaana

Ye Duniyaan Jal Jaaye Jal Jaave, Badan Ye Nach Nach Ke Thak Jaave, Subha Tak Akhiyon Ko Neend Na Aawe, Aaj Ghar Nahi Jaana

Dil Ye Mera Tujh Mein Dhadke, Main Chalun Teri Saans Banke, Fark Koi Bhi Nahin Kar Pave,

Tu Hai Meri Main Hoon Tera, Bas Yahi Hai Khaab Mera, Hai Dua Bas Tu Mujhe Mil Jaave

Ye Duniyaan Jal Jaaye Jal Jaave, Badan Ye Nach Nach Ke Thak Jaave, Subha Tak Akhiyon Ko Neend Na Aawe, Aaj Ghar Nahi Jaana

Ye Duniyaan Jal Jaaye Jal Jaave, Badan Ye Nach Nach Ke Thak Jaave, Subha Tak Akhiyon Ko Neend Na Aawe, Aaj Ghar Nahi Jaana

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">