AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Neha Kakkar : નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દ્વારા ગાવામાં આવેલુ બારિશ મેં તુમ ના શબ્દો ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Happy Birthday Neha Kakkar : નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દ્વારા ગાવામાં આવેલુ બારિશ મેં તુમ ના શબ્દો ગુજરાતીમાં વાંચો
Baarish Mein Tum Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:21 PM
Share

Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો  :Dhimo Varsad Song Lyrics : જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવેલું ધીમો ધીમો વરસાદ ના શબ્દો વાંચો

આજે આપણે બારિશ મેં તુમ સોંગના શબ્દો જોઈશું. આ સોંગ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દ્વારા ગાવામાં આવેલુ છે. આ સોંગના શબ્દો સમય દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ ગીતનું સંગીત Showkidd દ્વારા આપવામાં આવ્યુ છે. આ ગીતમાં ગૌહર ખાન, ઝૈદ દરબાર જોવા મળે છે.

Baarish Mein Tum

તુમ્હેં બોલના પસંદ હૈ, મુઝે બોલતે હુએ તુમ, તુમ્હેં હસના પસંદ હૈ, મુઝે હસ્તે હુએ તુમ

બસ ઇતના હી ફરક હૈ, તેરી મેરી પસંદ મેં, તુમ્હેં સબ કુછ પસંદ હૈ, ઔર મુઝે પસંદ હો તુમ

તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ, તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ

હમ્મ.. હર બાદલ સે પૂછ લેના, હુમેં ચાહતેં હૈ તુમ્હારી, હૈ ખબર આસમાન કો ભી, હુમેં આદતેં હૈ તુમ્હારી

હમ્મ.. હર બાદલ સે પૂછ લેના, હુમેં ચાહતેં હૈ તુમ્હારી, હૈ ખબર આસમાન કો ભી, હુમેં આદતેં હૈ તુમ્હારી

યે તો જાને ખુદા ભી, તુ હી ઇક બસ ના માને, તુમ હો હર એક દુઆ મેં, હર ગુઝારીશ મેં તુમ

તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ, તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ

હો હર દિન મિલને હમસે, સાવન કા બાદલ બેંકર આના, હમ.. હમ હૈ દીવાને તેરે, તુ ભી પાગલ બેંકર આના

હો તુમ્હેં ભીગના અચ્છા લગતા હૈ, મુઝે ભીગતી હુઈ તુમ, તો ફિર બારિશ કે હર મૌસમ મેં, મેરે સાથ હી રહેના તુમ

કે દેખ મોહબ્બત મેરી, ખુદા ભી વો હૈરાં હૈ, હો ગઈ જો આજ મુકમ્મલ, થી ખ્વાહિશ મેં તુમ

તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ, તુમકો બારિશ પસંદ હૈ, મુઝકો બારિશ મેં તુમ

************************************************************************************************************************* Tumhein Bolna Pasand Hai Mujhe Bolte Hue Tum Tumhein Hasna Pasand Hai Mujhe Haste Hue Tum

Bas Itna Hi Farak Hai Teri Meri Pasand Mein Tumhein Sab Kuchh Pasand Hai Aur Mujhe Pasand Ho Tum

Tumko Baarish Pasand Hai Mujhko Baarish Mein Tum Tumko Baarish Pasand Hai Mujhko Barish Mein Tum

Hmm.. Har Baadal Se Poochh Lena Humein Chaahtein Hai Tumhari Hai Khabar Aasmaan Ko Bhi Humein Aadatein Hai Tumhari

Hmm.. Har Baadal Se Poochh Lena Humein Chaahtein Hai Tumhari Hai Khabar Aasmaan Ko Bhi Humein Aadatein Hai Tumhari

Yeh Toh Jaane Khuda Bhi Tu Hi Ik Bas Na Maane Tum Ho Har Ik Dua Mein Har Guzarish Mein Tum

Tumko Baarish Pasand Hai Mujhko Barish Mein Tum Tumko Baarish Pasand Hai Mujhko Barish Mein Tum

Ho Har Din Milne Humse Saavan Ka Baadal Bankar Aana Hmm.. Hum Hai Deewane Tere Tu Bhi Paagal Bankar Aana

Ho Tumhein Bheegna Achha Lagta Hai Mujhe Bheegti Hui Tum Toh Phir Baarish Ke Har Mausam Mein Mere Saath Hi Rehna Tum

Ke Dekh Mohabbat Meri Khuda Bhi Woh Hairaan Hai Ho Gayi Jo Aaj Mukammal Thi Khwaahish Mein Tum

Tumko Baarish Pasand Hai Mujhko Barish Mein Tum Tumko Baarish Pasand Hai Mujhko Baarish Mein Tum

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">