AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhimo Varsad Song Lyrics : જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવેલું ધીમો ધીમો વરસાદ ના શબ્દો વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Dhimo Varsad Song Lyrics : જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવેલું ધીમો ધીમો વરસાદ ના શબ્દો વાંચો
Dhimo Varsad Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:46 AM
Share

Song Lyrics :  કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે. આ સોંગ જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :pa pa pagli Song Lyrics : સોનુ નિગમ અને સચિન- જીગર દ્વારા ગાવામાં આવેલા પા પા પગલી ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Dhimo Varsad Song Lyrics

ભીંજાઈ હૈયા ની ધરતી રે, શરમાયું આંખોનું આભ, ટહુકયાં રે મનના મોરલિયા રે, આંગણિયા લીલી લીલી છાબ

કે આ મૌસમ મૌજ-એ-દરિયા, કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે…

ધીમો ધીમો વરસાદ, પ્રીત દે છે કોઇ ને સાદ રે, ધીમો ધીમો વરસાદ, ભીના સપના ભીની રાતો, મેહકી ઉઠી એની યાદ રે, ધીમો ધીમો વરસાદ!

કોઇ જો પોતાનું હોય તો, દુનિયા કેવી વ્હાલી લાગે રે,… એની હારે બે મીઠી વાત રે.. બીજું કોઈ શું માંગે રે!

એના રંગો અંગે અંગે , અંગે અંગે આવી રંગે ! હું ઉમંગે ઉમંગે હરખાઉ રે !

ધીમો ધીમો વરસાદ, પ્રીત દે છે કોઇ ને સાદ રે ધીમો ધીમો વરસાદ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
g clip-path="url(#clip0_868_265)">