મલાઈકાનો Ex હસબન્ડ અરબાઝ અને સૌતન સૂરાથી સામનો, સાથે મળી પાર્ટી કરતા જોવા મળ્યા, જુઓ વીડિયો

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જો કે, બંને વચ્ચે મિત્રતા ચાલુ રહે છે અને તેઓ હંમેશા એકબીજાના પરિવારની પડખે ઉભા રહે છે. ત્યારે એક પાર્ટીમાં મલાઈકા અરબાઝ સૂરા સહિત ઘણા સ્ટાર જોવા મળ્યા હતા.

મલાઈકાનો Ex હસબન્ડ અરબાઝ અને સૌતન સૂરાથી સામનો, સાથે મળી પાર્ટી કરતા જોવા મળ્યા, જુઓ વીડિયો
Malaika Arora with ex husband Arbaaz and Shura khan
Follow Us:
| Updated on: Mar 30, 2024 | 12:32 PM

મલાઈકા અરોરા તેની માતા અને ખાન પરિવાર સાથે ડિનર માટે આવી હતી. આ દરમિયાન મલાઈકા તેની માતા સાથે હતી. સલીમ ખાન, અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા પણ ત્યાં હતા. જ્યારે બધા ડિનર પછી બહાર આવ્યા ત્યારે તેમની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે અરબાઝના લગ્ન બાદ પહેલી વખત મલાઈકાનો અરબાઝને સૂરા સાથે સામનો થયો હતો. જોકે આ દરમિયાન તેઓ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ત્યારબાદ મલાઈકાની માતા સલીમ ખાન સાથે કારમાં ઘરે ગઈ હતી. એવું લાગે છે કે તાજેતરમાં જ અરોરા અને ખાન પરિવારે સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું છે.

મલાઈકાએ અરબાઝ અને સૂરા સાથે કરી પાર્ટી

વાસ્તવમાં મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચી હતી. આ સમય દરમિયાન તેના પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેની બીજી પત્ની પણ તેની સાથે ડિનરમાં જોડાયા હતા તેમની સાથે અરબાઝના પિતા અને મલાઈકાની માતા પણ સામેલ થયા હતા.

આજનું રાશિફળ તારીખ 13-04-2024
અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યા અભિષેકનો ડાન્સ વીડિયો થયો વાયરલ
IPL 2024: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ સુધી મળી સજા, ભોગવવી પડી યાતના
IPL 2024: આ બોલરોને બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સર ફટકારી
41 વર્ષની આ ભોજપુરી એક્ટ્રેસ તેના કિલર લુકને કારણે આવી ચર્ચામાં, બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીર
IPL 2024 : રોહિત શર્માની પત્ની છે ખુબ જ સિમ્પલ, જુઓ ફોટો

આ દરમિયાન મલાઈકા એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે સફેદ ટ્યુબ અને સફેદ શોર્ટ્સ સાથે સફેદ જેકેટ પહેર્યું હતું. અરબાઝ અને શૂરા અંદર જતા સમયે અને બહાર નીકળતી વખતે પણ એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા.

સલીમ અને મલાઈકાની માતા પણ જોવા મળ્યા

જ્યારે સલીમ ખાન રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યો અને કારની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મલાઈકા અને મલાઈકાની માતા સાથે તેના ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. ત્રણેય એકસાથે આરામદાયક લાગતા હતા. જ્યારે અરબાઝ અને શૂરા બધા સાથે ફોટા માટે આવ્યા ન હતા.

જો કે, આ દરમિયાન અલીઝેહ અગ્નિહોત્રી, સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ અને રવિના ટંડન પણ જોવા મળી હતી. શક્ય છે કે આ પાર્ટી અરબાઝની ફિલ્મ પટના શુક્લાની રિલીઝ પર થઈ હોય. પટના શુક્લા ગઈકાલે રિલીઝ થઈ હતી જેનું નિર્માણ અરબાઝ ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અરબાઝ અને શૂરા મળ્યા અને પછી પ્રેમમાં પડ્યા. શૂરા લાંબા સમયથી રવીનાની મેકઅપ આર્ટિસ્ટ છે. જોકે બધાની વચ્ચે નવાઈની વાત એ હતી કે અરબાઝ અને સૂરા સાથે મલાઈકા પણ જોવા મળી હતી.

Latest News Updates

NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
g clip-path="url(#clip0_868_265)">