શહનાઝ ગિલની ફિલ્મ ‘Honsla Rakh’ના ટ્રેલર પર ફિદા થયા ચાહકો, બે દિવસમાં 13 મિલિયન વ્યૂઝ

શહનાઝ ગિલ અને દિલજીત દોષંજ સ્ટારર હૌસલા રખ (Honsla Rakh) નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ છવાયું છે.

શહનાઝ ગિલની ફિલ્મ ‘Honsla Rakh’ના ટ્રેલર પર ફિદા થયા ચાહકો, બે દિવસમાં 13 મિલિયન વ્યૂઝ
Honsla Rakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:30 PM

ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના નિધન બાદ ચાહકો શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની એક ઝલક જોવા આતુર છે. પરંતુ ચાહકોને હવે શહનાઝની ઝલક સ્ક્રીન પર જ જોવા મળી છે. તાજેતરમાં શહનાઝની આગામી ફિલ્મ ‘હૌસલા રખ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકોમાં ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે આ ફિલ્મના ટ્રેલરે એક પરાક્રમ કર્યું છે.

પ્રખ્યાત પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને સોનમ બાજવા (Sonam Bajwa) ફિલ્મ હૌસલા રખમાં શહનાઝ ગિલ સાથે જોવા મળશે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે. જો કે, આ ટ્રેલર રિલીઝ થતાં જ તે હવે યુ ટ્યુબ (YouTube) પર છવાઈ ગયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુટ્યુબ (YouTube) પર છવાયું ટ્રેલર

રસપ્રદ વાત એ છે કે હૌસલા રખના ટ્રેલરને દર્શકોએ એટલો સારો પ્રતિસાદ આપ્યો છે કે તેણે રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ટ્રેલર હવે યુ ટ્યુબ (YouTube) પર 13 મિલિયન વ્યૂઝ સાથે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. ચાહકો આ ટ્રેલરને સતત જોઈ રહ્યા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ટ્રેલરને બે દિવસમાં આ વ્યૂઝ મળી ગયા છે. તમને જણાવી દઈએ કે ટ્રેલર લોન્ચ થયા બાદથી જ ફિલ્મનું નામ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને ચાહકોએ તેના પર પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે. પ્રેક્ષકોએ મોટે ભાગે શહનાઝ ગિલના અભિનયની પ્રશંસા કરી છે.

જાણો કેવું છે હૌસલા રાખનું ટ્રેલર?

આ ફિલ્મનું ટ્રેલર ઘણું મજેદાર છે. આ ફિલ્મમાં દિલજીત અને શહનાઝ એક પતિ અને પત્નીના રોલમાં દેખાવા જઈ રહ્યા છે, ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે શહનાઝની ડિલિવરી બાદ તે તેના પતિથી અલગ થઈ જાય છે. આ પછી શહનાઝથી અલગ થયા પછી દિલજીત તેના પુત્રને એકલા ઉછેરે છે અને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરે છે. ત્યારબાદ તેમના જીવનમાં એન્ટ્રી થાય છે સોનમ બાજવા, જેને તે પોતાનું દિલ આપી બેસે છે, પરંતુ ત્યારે જ શહનાઝ પાછી આવે છે.

એકંદરે કહેવામાં આવે તો ટ્રેલર એકદમ મનોરંજક છે જે તમને કંટાળો નહીં આવવા દે. આ જ કારણ છે કે તે યુટ્યુબ પર ચાહકોમાં ઘણી ધમાલ મચાવી રહ્યું છે. બાય ધ વે, તમને જણાવી દઈએ કે 15 ઓક્ટોબરના રોજ તેને ચાહકોની સામે રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">