કોણ છે આ કોરિયોગ્રાફર, જેના પર લાગ્યો છે યૌન શોષણનો આરોપ, FIR નોંધાઈ

ફેમસ કોરિયોગ્રાફર જાની માસ્ટર પર 21 વર્ષની મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલિસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

કોણ છે આ કોરિયોગ્રાફર, જેના પર લાગ્યો છે યૌન શોષણનો આરોપ, FIR નોંધાઈ
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Sep 17, 2024 | 8:43 AM

મશહુર કોરિયોગ્રાફર જાની માસ્ટર મોટી મુસબીતમાં મુકાયા છે. 21 વર્ષની મહિલાએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મીડિયા રીપોર્ટ મુજબ પોલિસનું કહેવું છે કે, 21 વર્ષની મહિલાએ કોરિયોગ્રાફર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા કોરિયોગ્રાફર છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

કહેવામાં આવી રહ્યું છે કે, હૈદરાબાદના રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મહિલાએ દાવો કર્યો છે કે, કેટલાક મહિનાથી તે કોરિયોગ્રાફર જાની માસ્ટર જેનું આખું નામ શેખ જાની બાશા છે. મહિલાનો આરોપ છે કે, તે આઉટડોર શૂટિંગ દરમિયાન કોરિયોગ્રાફરે તેનું યૌન શોષણ કર્યું છે. તેના આરોપના આધાર પર પોલિસે ફરિયાદ નોંધી છે.

અનેક વખત યૌન શોષણના આરોપ લાગ્યા છે

મીડિયા અહેવાલો અનુસાર, રાયદુરગામ પોલીસે કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ શૂન્ય FIR નોંધી છે. તેમજ આ કેસની તપાસ નરસીંગી પોલીસને સોંપવામાં આવી છે.મહિલાનું કહેવું છે કે, જાની માસ્ટરે આઉટડોર શૂટિંગ સમયે ચેન્નાઈ,મુંબઈ અને હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં તેનું યૌન શોષણ કર્યું છે. મહિલાનો દાવો છે કે, તેના નરસિંગી સ્થિત ઘરે આવી તેનું અનેક વખત યૌન શોષણ કર્યું છે.

View this post on Instagram

A post shared by Jani Master (@alwaysjani)

વિવાદોમાં રહી ચૂક્યો છે કોરિયોગ્રાફર

તમને જણાવી દઈએ કે, કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ પહેલા અનેક વખત ફરિયાદ નોંધાય ચૂકી છે. મીડિયા રિપોર્ટ મુજબ જૂન મહિનામાં ડાન્સર સતીશ તરફથી રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

કોણ છે કોરિયોગ્રાફર જાની માસ્ટર?

જાની માસ્ટર ટોલીવુડનો પોપ્યુલર કોરિયોગ્રાફર છે. ટોલીવુડ સિવાય તેમણે બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન , સાંઈ પલ્લવીનું સુપરહિટ ગીત રાઉડી બેબી સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા જૂન મહિનામાં પણ કોરિયોગ્રાફર પર અનેક આરોપ લાગી ચૂક્યા છે.

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
g clip-path="url(#clip0_868_265)">