18 સપ્ટેમ્બર 2024

કોહલી-જાડેજા  ચેન્નાઈમાં કરશે ચમત્કાર?

ભારત-બાંગ્લાદેશ  ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ચેન્નાઈમાં યોજાશે

Pic Credit- PTI/AFP/Getty Images

ટીમ ઈન્ડિયાના  સ્ટાર ખેલાડીઓને  રેકોર્ડ બનાવવાની તક

Pic Credit- PTI/AFP/Getty Images

વિરાટ કોહલી પાસે રાહુલ દ્રવિડ-સુનીલ ગાવસ્કરની બરાબરી કરવાનો મોકો

Pic Credit- PTI/AFP/Getty Images

વિરાટ કોહલી 7 વખત  ટેસ્ટ ક્રિકેટની બંને ઈનિંગ્સમાં ટોપ સ્કોરર રહ્યો છે

Pic Credit- PTI/AFP/Getty Images

8-8 વખત ટોપ સ્કોર બનવાના દ્રવિડ-ગાવસ્કર રેકોર્ડની બરાબરી કરવાની તક

Pic Credit- PTI/AFP/Getty Images

રવીન્દ્ર જાડેજા મહાન કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવને પાછળ છોડી શકે છે

Pic Credit- PTI/AFP/Getty Images

કપિલ દેવ-રવીન્દ્ર જાડેજાએ ભારતની ધરતી પર ટેસ્ટમાં  11 વખત 5 વિકેટ લીધી છે

Pic Credit- PTI/AFP/Getty Images

એક ઈનિંગમાં 5 વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજા કપિલ દેવને પાછળ છોડી દેશે

Pic Credit- PTI/AFP/Getty Images