5,000 રૂપિયાની SIP વડે બનાવો 1 કરોડ રૂપિયા

18 Sep, 2024

Photos - Canva

મ્યુચ્યુઅલ ફંડ SIPની ખરી મજા ત્યારે છે જ્યારે તે લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે છે.

Photos - Canva

SIPમાં દર મહિને માત્ર રૂપિયા 5000નું રોકાણ કરીને રૂપિયા 1 કરોડનું ભંડોળ ઊભું કરી શકાય છે.

Photos - Canva

અહીં આપણે જાણીશું કે રૂપિયા 5000ની SIPમાંથી રૂપિયા 1 કરોડ એકત્ર કરવામાં કેટલો સમય લાગશે.

Photos - Canva

જો તમને દર વર્ષે સરેરાશ 12 ટકાનું અપેક્ષિત વળતર મળે તો 26 વર્ષમાં રૂપિયા 1.07 કરોડ એકત્ર કરી શકાય છે.

Photos - Canva

જો તમને દર વર્ષે સરેરાશ 15 ટકાનું અપેક્ષિત વળતર મળે તો 22 વર્ષમાં રૂપિયા 1.03 કરોડ એકત્ર કરી શકાય છે.

Photos - Canva

એટલું જ નહીં, જો તમને આ રીતે 18% રિટર્ન મળે છે તો તમે માત્ર 20 વર્ષમાં 1.17 કરોડ રૂપિયા કમાઈ શકો છો.

Photos - Canva

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. 

Photos - Canva