AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રામ ચરણે સ્ટેજ પર એવી ભૂલ કરી કે, અડધી રાત્રે જસપ્રીત બુમરાહની માફી માંગવી પડી, જાણો શા માટે?

સાઉથની અપકમિંગ ફિલ્મ પેદ્દી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં રામ ચરણથી એક એવી ભૂલ થઈ હતી. કે, તેમણે અડધી રાત્રે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહની માફી માંગી હતી. તો ચાલો જાણીએ રામચરણે સ્ટેજ પર એવી શું ભૂલ કરી હતી.

Breaking News : રામ ચરણે સ્ટેજ પર એવી ભૂલ કરી કે, અડધી રાત્રે જસપ્રીત બુમરાહની માફી માંગવી પડી, જાણો શા માટે?
| Updated on: May 24, 2026 | 8:35 AM
Share

રામ ચરણની ફિલ્મ પેદ્દીની રિલીઝ લઈ ચાહકો આતુર છે. આ પહેલા અનેક પ્રોમોશનલ ઈવેન્ટ પણ થઈ રહી છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન હવે ભોપાલમાં પેદ્દીનું મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ અને ક્રુ હાજર રહ્યા હતા. સુપરસ્ટાર મ્યુઝિશિયન એ આર રહમાને પણ ફિલ્મના ગીતનું લાઈવ પરફોર્મન્સ આપ્યું હતુ. આ દરમિયાન ક્રિકેટ સાથે જોડાયેલા સવાલો તેને કરવામાં આવ્યા હતા પરંતુ ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના વખાણમાં તેમણે કાંઈ એવું કીધું કે, ત્યારબાદ સાઉથ સુપરસ્ટારે માફી માંગવી પડી હતી.

ઈવેન્ટ દરમિયાન રામ ચરણને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઈ અનેક ક્રિકેટરો વિશે કેટલાક શબ્દો કહેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જસપ્રીત બુમરાહના વખાણ કર્યા હતા. પરંતુ તેને ક્રિકેટરના બદલે ફુટબોલર કહેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો બાદ રામચરણની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેને માફી માંગવી પડી હતી.

રામ ચરણે શું કહ્યું ?

જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર જસપ્રીત બુમરાહને ટેગ કરતા કહ્યું ઈમાનદારીથી જણાવું તો નામને લઈ હું ક્યારેક ક્યારેક ભૂલકણો થઈ જાવ છું. આ મિકસઅપ માટે જસપ્રીત બુમરાહ પાસે માફી માંગુ છુ. આટલી મોટી ભીડ અને ઉત્સાહ વચ્ચે આ એક સ્વાભાવિક ભૂલ હતી. હું તમારું ખુબ સન્માન કરું છુ. તમારી રમતનો ચાહક છું.

જસપ્રીત બુમરાહ વિશે તેમણે કહ્યું, “હું તમારો સૌથી મોટો ચાહક છું. મને ફૂટબોલ ખૂબ ગમે છે, અને તમે આને અત્યાર ખુબ આગળ લઈ જઈ રહ્યા છો. લવ યુ સર

ક્યારે રિલીઝ થઈ રહી છે રામ ચરણની પેદ્દી?

પેદ્દી ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં રામ ચરણ અને જાહન્વી કપુર લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન બુચી બાબુ સનાએ કર્યું છે.પોસ્ટપોન થયા બાદ ચાહકો આ ફિલ્મની રિલીઝને લઈ આતુર હતા. હવે ટુંક સમયમાં આ ફિલ્મે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">