Salman Khan House Firing : સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગની ટ્રેનિંગ આ રાજ્યમાં થઈ હતી, 10 ગોળીઓ ચલાવવાનો મળ્યો હતો ઓર્ડર

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતની તાપી નદીમાંથી પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એક બંદૂક અને કેટલીક ગોળીઓ મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપનારા શૂટરોને ફાયરિંગની તાલીમ આપવામાં આવી હતી.

Salman Khan House Firing : સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગની ટ્રેનિંગ આ રાજ્યમાં થઈ હતી, 10 ગોળીઓ ચલાવવાનો મળ્યો હતો ઓર્ડર
firing training in Bihar
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 6:42 AM

ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કેસમાં એક બંદૂક રિકવર કરી છે. સોમવારે આરોપી વિકી ગુપ્તાના ઈશારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં દરિયાઈ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી હતી. દિવસભરના સર્ચ ઓપરેશન બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચને બંદૂકની સાથે કેટલીક ગોળીઓ પણ મળી આવી છે.

સુરતની તાપી નદીમાં ફેંક્યું હથિયાર

આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું છે કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેમની પાસે એક નહીં પરંતુ બે બંદૂકો હતી અને તેમને સલમાન ખાનના ઘરે 10 રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ મળ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ સુરતની તાપી નદીમાં હથિયાર ફેંકી દીધું હતું. હવે બેમાંથી એક બંદૂક પોલીસને મળી છે.

બિહારમાં ફાયરિંગની તાલીમ

શૂટરોએ આ મામલામાં પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને 10 રાઉન્ડ ફાયર કરવાનો ઓર્ડર મળ્યો હતો, પરંતુ તેમણે ચાલતી બાઇક પરથી ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેમને 10 રાઉન્ડ ફાયર કરવાનો મોકો મળ્યો નહોતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બિહારમાં ફાયરિંગની ટ્રેનિંગ લીધી હોવાનું પણ ખુલ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ કેસમાં પોલીસ હજુ સુધી તે વ્યક્તિ સુધી પહોંચી શકી નથી. જેણે આરોપીઓને પૈસા અને હથિયાર આપ્યા હતા. જો કે પોલીસને ખાતરી છે કે તે બિશ્નોઈ ગેંગ હતી જેણે હથિયાર અને પૈસા આપ્યા હતા.

10થી વધુ લોકોના નિવેદન નોંધાયા

આ કેસમાં મુંબઈ ક્રાઈમના અધિકારીઓએ અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે અને હજુ ઘણા લોકોના નિવેદન નોંધવાના બાકી છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિકી તેના ભાઈ સોનુના સંપર્કમાં હતો. જો કે આ સમગ્ર ઘટનામાં સોનુ ગુપ્તાની કોઈ ભૂમિકા હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ ભવિષ્યમાં આ કેસમાં અન્ય કલમો પણ ઉમેરી શકે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">