AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatron Ke Khiladi 11: શ્વેતા તિવારીથી અર્જુન બિજલાની સુધી, શોના ટેલિકાસ્ટ પહેલા સ્પર્ધકોની ખાસ શૈલી મળી જોવા

બોલીવુડના એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty)નો શો ખતરો કે ખિલાડી 11 (Khatron Ke Khiladi) ફરી એકવાર ચાહકોની સામે દેખાવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં શોના ટેલિકાસ્ટ પહેલાં બધા સ્પર્ધકોના ખાસ ફોટા જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:59 PM
Share
રોહિત શેટ્ટી (Rohit Shetty)નો પ્રખ્યાત રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 (Khatron Ke Khiladi) 17 જુલાઈએ ટીવી પર પ્રસારિત થવા જઈ રહ્યો છે. શોમાં પ્રખ્યાત સ્ટાર્સ જબરદસ્ત સ્ટંટ કરતા જોવા મળશે.

1 / 11
તાજેતરમાં જ શોના ટેલિકાસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તમામ સ્પર્ધકો જોવા મળ્યા હતા. આ દરમિયાન બિગ બોસ ફેમ નીક્કી તંબોલી એક ખાસ સ્ટાઈલમાં જોવા મળી હતી.

2 / 11

નાના પડદા પર સ્વીટ સી બહુની ભૂમિકા નિભાવનાર દિવ્યાંકા પણ શોનો ભાગ બનવા જઈ રહી છે. આ દરમિયાન દિવ્યાંકા ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં જોવા મળી હતી.

3 / 11
રોડીઝ જેવા શોમાં પોતાનો જુસ્સો દર્શાવ્યા બાદ હવે વરુણ સૂદ ખતરો સાથે રમતા જોવા મળશે.

4 / 11
બિગ બોસમાં સફળતા મેળવ્યા બાદ વિશાલ ફરીથી એક રિયાલિટી શોનો ભાગ બની ગયા છે. શોમાં વિશાલનું જોરદાર રુપ ચાહકોને જોવા મળશે.

5 / 11
નાના પડદા પર મોટાભાગે ધાર્મિક શો કરવાવાળા સૌરભ જૈનને સ્ટંટ કરતા જોવું ચાહકો માટે ખરેખર ખાસ બનશે. આ કોન્ફરેન્સમાં સૌરભ સ્ટાઈલિશ સ્ટાઈલમાં જોવા મળ્યા છે.

6 / 11
ખાસ પ્રસંગે, શ્વેતા તિવારીએ તેમના હિટ અને ફિટ ટોન બોડીને ફ્લોન્ટ કરવા માટે સફેદ પેન્ટ-સૂટ પસંદ કર્યું હતું. આ દરમિયાન તે એક અલગ જ લુકમાં જોવા મળી હતી.

7 / 11
બિગ બોસના ફાઈનલિસ્ટ રાહુલ વૈદ્યની સ્ટાઈલ હંમેશા ખાસ રહી છે. અહેવાલો અનુસાર રાહુલ ખતરો કે ખિલાડીમાં પણ ફાઈનલ સુધી પહોંચશે.

8 / 11
અનુષ્કા સેન પણ આ વખતે ખતરો કે ખિલાડીનો ભાગ બની છે. અનુષ્કાના ફેન્સ તેમના સ્ટંટને જોવા માટે ઉત્સુક છે.

9 / 11
અભિનેત્રી મહક ચહલ પણ સીઝન 11નો ભાગ છે, જેના કારણે તે પણ આ કાર્યક્રમમાં હોટ લેડી તરીકે પહોંચી હતી. તેમની શૈલી દિલ જીતવાવાળી હતી.

10 / 11
નાના પડદા પર પ્રખ્યાત અભિનેતા અને હોસ્ટ અર્જુન બીજલાની પણ આ શોનો ભાગ બનવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝનને અર્જુને જીતી છે.

11 / 11
Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">