Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાને ફિલ્મની ફીમાં કર્યો ઘટાડો! આટલા કરોડમાં ફાઇનલ કરી ડીલ

સલમાન ખાન ટૂંક સમયમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે.

Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાને ફિલ્મની ફીમાં કર્યો ઘટાડો! આટલા કરોડમાં ફાઇનલ કરી ડીલ
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:05 PM

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ઈન્ડસ્ટ્રીના મોંઘા કલાકારોમાંથી એક છે. એક ફિલ્મ કરવા માટે તે ફિલ્મમેકર પાસેથી કરોડોની ફી લે છે. હાલમાં જ તેની ફિલ્મ ‘અંતિમ’ રીલિઝ થઈ છે અને તે હવે નવી ફિલ્મ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. સલમાન સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં (Kabhi Eid Kabhi Diwali) જોવા મળવાનો છે.

કભી ઈદ કભી દિવાળીની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. સલમાને આ ફિલ્મ પર કામ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે આવતા વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ભાઈજાને આ ફિલ્મ માટે પોતાની ફીમાં ઘટાડો કર્યો છે.

પોતાની ફીમાં કર્યો ઘટાડો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એક ખાનગી અહેવાલ મુજબ, જ્યારે સલમાન ખાન શૂટિંગની તારીખો નક્કી કરવા નિર્માતા સાજિદ નડિયાદવાલાને મળ્યો ત્યારે તેણે ભાઈજાને માટે ખાસ વિનંતી કરી. તેણે સલમાનને તેની ફી ઘટાડવા કહ્યું કારણ કે આ સમયે માર્કેટ સારું નથી ચાલી રહ્યું અને સલમાન તેની સાથે સંમત થયો.

આટલા કરોડમાં ડીલ ફાઇનલ થઇ હતી

રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાને કભી ઈદ કભી દિવાળી માટે 125 કરોડ આપવા માટે સંમતિ દર્શાવી છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે પોતાની ફીમાં લગભગ 15 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ રિલીઝ થયા બાદ સલમાન પણ નફાનો કેટલોક હિસ્સો લેવાનો છે. જેના કારણે તેનું બેનર SKF પણ આ ફિલ્મ સાથે જોડાયું છે.

તમને જણાવી દઈએ કે સલમાને આ ફિલ્મ કોરોના મહામારી પહેલા સાઈન કરી હતી. તેણે આ ફિલ્મ 150 કરોડમાં સાઈન કરી હતી. જોકે, રોગચાળાને કારણે ફિલ્મ વિલંબમાં પડી છે. આ ફિલ્મની મોટાભાગની વિગતો હજુ સુધી જણાવવામાં આવી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સલમાન ખાનની અંતિમ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળ્યો છે. મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દર્શકો અને સમીક્ષકો બંનેને પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો છે. લોકડાઉન બાદ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે. ફેન્સ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. આ સિવાય સલમાન કેટરિના કૈફ સાથે ટાઇગર 3માં જોવા મળવાનો છે.

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">