‘બિગ બોસ 17’ના વિજેતા મુનવ્વર ફારુકી અને હિના ખાન સાથે જોવા મળ્યા, જાણો આ ફોટોનું સત્ય શું છે?

'બિગ બોસ 17'ના વિજેતા મુનાવર ફારૂકી સાથે હિના ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં હિના ખાન બંગાળી લુકમાં જોવા મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મુનવ્વર અને હિના એક સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કરી રહ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

'બિગ બોસ 17'ના વિજેતા મુનવ્વર ફારુકી અને હિના ખાન સાથે જોવા મળ્યા, જાણો આ ફોટોનું સત્ય શું છે?
Munwar and hina khan
Follow Us:
| Updated on: Feb 14, 2024 | 2:51 PM

મુનવ્વર ફારૂકી ‘બિગ બોસ 17’ની ટ્રોફી જીત્યો ત્યારથી જ ચર્ચામાં છે. હાલમાં જ મુનવ્વર હિના ખાન સાથે જોવા મળે છે. હિના ખાન અને મુનવ્વર ફારૂકીની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.

મુનવ્વર અને હિનાને એકસાથે જોઈને અનુમાન લગાવી શકાય છે કે બંને કોઈ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુનવ્વર-હિના ખાન એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળવાના છે. રિપોર્ટ્સનું માનીએ તો મુનવ્વર અને હિના કોલકાતામાં એક મ્યુઝિક વીડિયો શૂટ કરી રહ્યા છે. બંનેના શૂટના ફોટા સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય થયા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે તસ્વીરો

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટામાં મુનવ્વર અને હિના એકબીજા સાથે વાત કરતા તેમજ હસતા જોવા મળ્યા છે. આ તસવીરોમાં હિના ખાન ટ્રેડિશનલ બંગાળી સાડીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બંગાળી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મુનવ્વરના લુકની વાત કરીએ તો મુનવ્વર સફેદ શર્ટ સાથે મેચિંગ શોર્ટ્સમાં જોવા મળ્યો છે.

View this post on Instagram

A post shared by The Khabri (@realthekhabri)

(Credit source : The Khabri)

હિના ખાનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

વાયરલ ફોટા સિવાય હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક ફોટો પણ શેર કર્યા છે. હિનાએ ઈન્સ્ટા સ્ટોરી પર કોલકાતાના કેટલાક લોકલ ફૂડની તસવીરો શેર કરી છે. તે જ સમયે મુનવ્વર ફારૂકી અને હિના ખાનને એકસાથે જોયા બાદ ફેન્સ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમને એકસાથે જોઈને લોકો તેમને સિઝલિંગ કપલ તરીકે ટેગ કરી રહ્યાં છે. આ સાથે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બંનેનો મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં આવવાનો છે.

બિગ બોસે હેડલાઈન્સ બનાવી

મુનવ્વર ફારૂકી અને હિના ખાન બિગ બોસ સાથે ઘણી ચર્ચામાં રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની ફેન ફોલોઈંગ મજબૂત છે. તાજેતરમાં ‘બિગ બોસ 17’નો ગ્રાન્ડ ફિનાલે હતો, જેમાં મુનવ્વરે સૌથી વધુ વોટ મેળવીને બિગ બોસ ટ્રોફી જીતી હતી. તમને જણાવી દઈએ કે આ શોનો ફર્સ્ટ રનર અપ અભિષેક હતો. જ્યારે તેની સેકન્ડ રનર અપ મન્નારા ચોપરા રહી હતી.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">