AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ મોટી હસ્તીઓ રહેશે હાજર, જુઓ લાંબું લિસ્ટ

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં થશે. આ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. આ ફંકશનમાં ભાગ લેવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ આવી રહી છે. રીહાના અને અરિજીત સિંહ ફંક્શનમાં ધૂમ મચાવશે. માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ જેવી મોટી હસ્તીઓ પણ મહેમાન બનશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ મોટી હસ્તીઓ રહેશે હાજર, જુઓ લાંબું લિસ્ટ
Ambani Family
| Updated on: Mar 01, 2024 | 1:57 PM
Share

રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. 1 થી 3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મોટી હસ્તીઓ હાજરી આપશે. મહેમાનોની લિસ્ટમાં વિશ્વના કેટલાક સૌથી પ્રભાવશાળી લોકોનો સમાવેશ થાય છે, જેમાં અબજોપતિઓ, મોટી કંપનીઓના સીઈઓ, ટેક જાયન્ટ્સ અને બોલિવુડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ સુપરસ્ટાર રિહાના તેના હિટ ગીતો પરફોર્મ કરશે. આ સિવાય કોણ કોણ હાજર રહેશે તેના માટે જુઓ લિસ્ટ.

ગ્લોબલ લીડર્સ

  1. ડો. સુલતાન અલ જાબેર, CEO અને MD, ADNOC
  2. યાસિર અલ રુમાયન, અધ્યક્ષ, સાઉદી અરામકો
  3. મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, પીએમ, કતાર
  4. કાર્લ બિલ્ડ, સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન
  5. જોન ચેમ્બર્સ, સીઈઓ, જેસી2 વેન્ચર્સ
  6. બોબ ડુડલી, ભૂતપૂર્વ સીઈઓ, bp
  7. ક્રિસ્ટોફર એલિયાસ, પ્રમુખ, ગ્લોબલ ડેવલોપમેન્ટ, BMGF
  8. જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર
  9. એરી ઈમેન્યુઅલ, સીઈઓ, એન્ડેવર
  10. લેરી ફિંક, ચેરમેન અને સીઈઓ, બ્લેકરોક
  11. બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
  12. બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF
  13. સ્ટીફન હાર્પર, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન
  14. રિચાર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ
  15. અજીત જૈન, વાઈસ ચેરમેન, બર્કશાયર હેથવે
  16. આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ
  17. ડો. રિચાર્ડ ક્લાઉસનર, વૈજ્ઞાનિક
  18. ઈવાન્કા ટ્રમ્પ, પોટસના ભૂતપૂર્વ સલાહકાર
  19. જોશુઆ કુશનર, સ્થાપક, થ્રાઈવ કેપિટલ
  20. બર્નાર્ડ લૂની, ભૂતપૂર્વ CEO, bp
  21. યુરી મિલ્નર, ઉદ્યોગસાહસિક, વૈજ્ઞાનિક
  22. અજીત મોહન, પ્રમુખ – એશિયા પેસિફિક, સ્નેપ ઈન્ક
  23. જેમ્સ મર્ડોક, સ્થાપક અને સીઈઓ, લુપા સિસ્ટમ્સ
  24. શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ
  25. અમીન એચ નાસેર, પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો
  26. વિવી નેવો, સ્થાપક, એનવી ઈન્વેસ્ટમેન્ટ
  27. નીતિન નોહરિયા, ભૂતપૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
  28. જાવિઅર ઓલિવાન, સીઓઓ, મેટા
  29. એચએચ ભૂટાનના રાજા અને રાણી
  30. પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા
  31. રાષ્ટ્રપતિ જોર્જ ક્વિરોગા, બોલિવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
  32. મિશેલ રિટર, સ્થાપક અને સીઈઓ, સ્ટીલ પરલોટ
  33. કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન
  34. એરિક શ્મિટ, સ્થાપક, શ્મિટ ફ્યુચર્સ
  35. ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
  36. રામ શ્રીરામ, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો
  37. જુર સોલા, સીઈઓ, સનમિના કોર્પ
  38. માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ Plc
  39. માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા
  40. ફરીદ ઝકરિયા, પત્રકાર
  41. ખાલદૂન અલ મુબારક, સીઈઓ અને એમડી, મુબાદલા
  42. સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ
  43. લિન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ, સીઈઓ, ઈ.એલ. રોથચાઈલ્ડ
  44. માર્કસ વોલેનબર્ગ, ભૂતપૂર્વ પ્રમુખ અને સીઈઓ, InvestorAB
  45. બોબ ઈગર, સીઈઓ, ધ વોલ્ટ ડિઝની
  46. ટેડ પિક, સીઈઓ, મોર્ગન સ્ટેનલી
  47. બિલ ફોર્ડ, ચેરમેન અને સીઈઓ, જનરલ એટલાન્ટિક
  48. માર્ક કાર્ને, ચેરમેન, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
  49. સ્ટીફન શ્વાર્ઝમેન, સ્થાપક, બ્લેકસ્ટોન ગ્રુપ
  50. બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા
  51. કાર્લોસ સ્લિમ, રોકાણકાર
  52. જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ
  53. રેમન્ડ ડાલિયો, સ્થાપક, બ્રિજવોટર એસોસિએટ્સ

બિઝનેસ પર્સનાલિટી

  1. એન ચંદ્ર
  2. કુમાર મંગલમ બિરલા અને અનન્યા અને આર્યમન સહિતનો પરિવાર
  3. ગૌતમ અદાણી અને પરિવાર
  4. ગોદરેજ પરિવાર
  5. નંદન નિલેકણી
  6. સંજીવ ગોએન્કા
  7. રિશાદ પ્રેમજી
  8. ઉદય કોટક
  9. અદાર પૂનાવાલા
  10. સુનિલ મિત્તલ
  11. પવન મુંજાલ
  12. રોશની નાદર
  13. નિખિલ કામથ
  14. રોની સ્ક્રુવાલા
  15. દિલીપ સંઘવી

સ્પિરીચ્યુઅલ લીડર

  1. સદગુરુજી

સ્પોર્ટ પર્સનાલિટી

  1. સચિન તેંડુલકર અને પરિવાર
  2. એમ એસ ધોની અને પરિવાર
  3. રોહિત શર્મા
  4. કેએલ રાહુલ
  5. હાર્દિક અને કૃણાલ પંડ્યા
  6. ઈશાન કિશન

ફિલ્મ અને મનોરંજન પર્સનાલિટી

  1. અમિતાભ બચ્ચન અને પરિવાર
  2. અભિષેક અને ઐશ્વર્યા
  3. રજનીકાંત અને પરિવાર
  4. શાહરુખ ખાન અને પરિવાર
  5. આમિર ખાન અને પરિવાર
  6. સલમાન ખાન
  7. અક્ષય અને ટ્વિંકલ
  8. અજય દેવગન અને કાજોલ
  9. સૈફ અલી ખાન અને પરિવાર
  10. ચંકી પાંડે અને પરિવાર
  11. રણવીર અને દીપિકા
  12. રણબીર અને આલિયા
  13. વિકી અને કેટરિના
  14. માધુરી દીક્ષિત અને ડો શ્રીરામ નેને
  15. આદિત્ય અને રાની ચોપરા
  16. કરણ જોહર
  17. બોની કપૂર અને પરિવાર
  18. અનિલ કપૂર અને પરિવાર
  19. વરુણ ધવન
  20. સિદ્ધાર્થ મલ્હોત્રા
  21. શ્રદ્ધા કપૂર
  22. કરિશ્મા કપૂર

આ પણ વાંચો: 3 દિવસનું સેલિબ્રેશન, 1000 મહેમાનો, પીરસવામાં આવશે 2500 પ્રકારની વાનગી

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">