AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર મેસેજ કરવાનો આરોપ લગાવ્યો

અભિનેત્રી અને મોડલ ખુશી મુખર્જીએ દાવો કર્યો કે, ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેને ખુબ મેસેજ કરતો હતો. પોતાના નિવેદનથી ચર્ચામાં રહેનારી ખુશીનું કહેવું હતુ કે, હવે તેની સાથે વાત કરતી નથી.

કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર મેસેજ કરવાનો આરોપ લગાવ્યો
| Updated on: Dec 30, 2025 | 2:34 PM
Share

અભિનેત્રી અને મોડલ ખુશી મુખર્જી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પોતાની બોલ્ડ ફેશનના કારણે પણ ખુશી ચર્ચામાં રહે છે. આ વચ્ચે તેમણે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈ નિવેદન આપ્યું છે. ખુશી મુખર્જીએ દાવો કર્યો કે, કેટલાક ક્રિકેટર તેની પાછળ પડ્યા હતા. આ સાથે તેનું કહેવું છે કે, સૂર્યકુમાર યાદવે પણ તેને મેસેજ કરતો હતો.

”સૂર્યકુમાર યાદવ મને ખુબ મેસેજ કરતો હતો”

ખુશી મુખર્જીએ કહ્યું કે , અનેક ક્રિકેટર્સ મારી પાછળ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ મને ખુબ મેસેજ કરતો હતો પરંતુ અમારી વધારે વાત થઈ ન હતી. હું જોડાવા પણ માંગતી નથી અને કોઈ લિંક અપ પસંદ નથી. રિયલમાં કોઈ લિંક અપ નથી.

કોણ છે ખુશી મુખર્જી?

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.

એમટીવીના સ્પ્લિટ્સવિલા 10 અને લવ સ્કૂલ 3માં ભાગ લીધા પછી ખુશીને ઓળખ મળી. તે બાલવીર રિટર્ન્સમાં જ્વાલા પરી અને કહત હનુમાન જય શ્રી રામ જેવા લોકપ્રિય ટીવી શોમાં પણ જોવા મળી છે. તે એડલ્ટ થીમ વાળી ઈન્ડિયન વેબ સીરિઝમાં પણ એક જાણીતો ચહેરો બની ગઈ છે.

ભારતીય ટીમના કેપ્ટનનો આવો છે કેપ્ટનનો પરિવાર અહી ક્લિક કરો

પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે જામનગરમાં પેટ્રોલ માટે લોકોની દોડધામ
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">