Gujarat Election 2022: ચૂંટણીમાં ગુનાહિત પ્રવૃતિઓ ટાળવા 710 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત, 22 કરોડની રોકડ સહિત 61 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 03/11/2022 થી 18/11/2022 સુધી કુલ 21,704 કેસ કરવામાં આવ્યા છે, જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Election 2022: ચૂંટણીમાં ગુનાહિત પ્રવૃતિઓ ટાળવા 710 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત, 22 કરોડની રોકડ સહિત 61 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Nov 18, 2022 | 11:42 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અગત્યની કામગીરીમાં 710 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1058 સ્ટેટિંક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. આ અંગે લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 03/11/2022 થી 18/11/2022 સુધી કુલ 21,704 કેસ કરવામાં આવ્યા છે ,જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 17,88,070 રૂ. નો દેશી દારૂ અને 9,04,48.053 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 13,44,98,304 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

રાજ્યમાંવિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

ગુજરાત ઇલેક્શન2022: જ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ પર સઘન કામગીરી

  1. રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 સ્ટેટિક સર્વેલન્સ ટીમ તથા 546 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા 55,470રૂનો IMFL,78,00,000રૂ ના ઘરેણાં તથા 10,64,700રૂની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 89,20,170 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  ફ્લાઈંગ સ્કવોર્ડ  દ્વારા 1,450રૂ. નો IMFL,48,34,440 રોકડા  રૂપિયા તથા 7,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા. 55,93,890 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. લોકલ પોલીસ દ્વારા 2,02,42,940 રોકડા  રૂપિયા 2,30,23,565 રૂપિયાના ઘરેણાં,61,57,05,184 રૂ. ના NDPS પદાર્થો તથા 47,70,424 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ  રૂપિયા 66,37,42,113 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.710 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1058 સ્ટેટિંક સર્વેલન્સ ટીમ કાર્યરત
  2. રાજ્યમાં તપાસ દરમિયાન 22 કરોડની રોકડ જપ્ત કરાઈ
  3. TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
    પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
    ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
    ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
    જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
    Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?
  4. 8 કરોડથી વધુની કિંમતનો દારૂ અને 61 કરોડનું ડ્રગ્સ જપ્ત
  5. 8 કરોડનું સોનું તથા ચાંદી જપ્ત કરાઈ
  6. લાયસન્સવાળા 55, 640 હથિયારમાંથી 54,373 જમા લેવાયા
  7. રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવ્યા છે
  8. રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 29 કેસો નોંધી, કુલ 61,57,05,184નો 817.9679 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવ્યા છે
  9. રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 સ્ટેટિક સર્વેલન્સ ટીમ તથા 546 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">