Army Agniveer Result 2024 થયું જાહેર, આ સ્ટેપ ફોલો કરીને ચેક કરો

Army Agniveer Result 2024 Declared : આર્મી અગ્નિવીર ભરતી લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામો ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જાહેર કરવામાં આવ્યા છે.

Army Agniveer Result 2024 થયું જાહેર, આ સ્ટેપ ફોલો કરીને ચેક કરો
army agniveer result 2024 declared
Follow Us:
| Updated on: May 28, 2024 | 9:47 AM

Army Agniveer Result 2024 Declared : ભારતીય સેનાએ આર્મી અગ્નિવીરનું પરિણામ જાહેર કર્યું છે. ભારતીય સેનાએ લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને રિઝલ્ટ ચકાસી શકે છે. પરીક્ષા 22 એપ્રિલથી 3 મે 2024 દરમિયાન લેવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને આગળની પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

હવે ભારતીય સેનાએ રાજસ્થાન માટે આર્મી અગ્નિવીરનું રિઝલ્ટ જાહેર કર્યું છે. ભારતીય સેનાએ અગ્નિવીર જીડી, અગ્નિવીર ટ્રેડ્સમેન, અગ્નિવીર ટેક, અગ્નિવીર નર્સિંગ આસિસ્ટન્ટ અને અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટેની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ટૂંક સમયમાં અન્ય રાજ્યો માટે પણ પરિણામ જાહેર કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.

Army Agniveer Result 2024 આ રીતે કરો ચેક

  • ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલા CEE રિઝલ્ટ ટેબ પર ક્લિક કરો.
  • હવે કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.
  • PDF તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે રોલ નંબરની મદદથી રિઝલ્ટ ચેર કરો.

સિલેક્શન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. અગાઉ ભરતી રેલીનું આયોજન કરવામાં આવતું હતું અને તેમાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપતા હતા, પરંતુ હવે તેઓએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો જ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે. રેલીમાં ભીડ ઓછી કરવા સેનાએ આ ફેરફાર કર્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">