Rajkot : તમે બિમાર છો, સારવાર માટે વિધી કરવી પડશે, સાધૂના વેશમાં આવેલો શખ્સ સોનાના દાગીનાની કરતો તસ્કરી

સાધુના વેશમાં આવીને ભિક્ષાવૃતિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના લઇને રફુચક્કર થનાર શાતિર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.

Rajkot :  તમે બિમાર છો, સારવાર માટે વિધી કરવી પડશે, સાધૂના વેશમાં આવેલો શખ્સ સોનાના દાગીનાની કરતો તસ્કરી
Rajkot: A man in the guise of a monk smuggled gold ornaments
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 26, 2021 | 1:43 PM

Rajkot : સાધુના વેશમાં આવીને ભિક્ષાવૃતિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના લઇને રફુચક્કર થનાર શાતિર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.વીહા પરમાર નામનો શખ્સ ગત ૧૮મી તારીખના રોજ રામનગર વિસ્તારમાં હેતલ લાઠિયા નામની મહિલા પાસેથી ૧૯ તોલા જેટલુ સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને બાતમીના આધારે પોલીસે આ શખ્સને પકડીને ૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કેવી છે મોડસ ઓપરેન્ડી ?

રાજકોટના ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે આ શખ્સ રીઢો ગુનેગાર છે.મોટાભાગે બપોરના સમયે શિકારની શોધમાં નીકળે છે.ભિક્ષાવૃતિ કરવાના હેતુથી તેઓ એકલા રહેતા મહિલાઓના ઘરે પહોંચે છે. પાણી અથવા ભિક્ષાની માંગ કરે છે જ્યારે મહિલા મદદ કરવા આવે છે. ત્યારે આ શખ્સ મહિલાને તમે બિમાર છો તમારી ધાર્મિક વિધી કરવી પડશે તેવું કહીને વિશ્વાસમાં લે છે. જ્યારે મહિલા તેના વિશ્વાસમાં આવી જાય છે ત્યારે તેના દાગીના સાથે રાખીને વિધી કરવાનું કહે છે. અને મહિલા જ્યારે દાગીના લઇને આવે છે ત્યારે કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરીને સોનાના દાગીના લઇને રફુચક્કર થઇ જાય છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ભોગ બનનાર લોકોને આગળ આવવા પોલીસે કરી અપીલ

પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ રિઢો ગુનેગાર છે અને અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે પરંતુ કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે જેના કારણે આવા લેભાગુતત્વો લોકોને શિકાર બનાવતા હોય છે.પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે આવા કોઇ વ્યક્તિ શિકાર બન્યા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરે.હાલમાં આ શખ્સના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં આ શાતિર કેટલા ગુનાની કબૂલાત આપે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad : રામોલ પોલીસ સ્ટેશનમાં મહેંકી માનવતાની મહેક !! થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસકર્મી અને 50 આરોપીઓએ કર્યું બ્લડ ડોનેટ

આ પણ વાંચો : જંબુસરમાં નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન ડ્રગ્સ સાથે 4 ની ધરપકડ

Latest News Updates

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">