માતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રવધૂની હત્યા, ગટરમાંથી મળી આવ્યો મૃતદેહ, જાણો સમગ્ર કિસ્સો

એક સાસુએ જ પોતાની વહુની હત્યા કરી નાખી હતી. અને હત્યા બાદ ગટરમાં તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, તેમના પુત્રએ પણ આ કામમાં માતાને મદદ કરી હતી.

માતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રવધૂની હત્યા, ગટરમાંથી મળી આવ્યો મૃતદેહ, જાણો સમગ્ર કિસ્સો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:23 PM

યુપીના નોઈડામાં હત્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સાસુએ જ પોતાની વહુની હત્યા કરી નાખી હતી. અને હત્યા બાદ ગટરમાં તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, તેમના પુત્રએ પણ આ કામમાં માતાને મદદ કરી હતી. પોલીસે મૃતકની સાસુ અને દિયરની હાલ ધરપકડ કરી છે.

હત્યાની આ ઘટના નોઈડાના પોલીસ સ્ટેશન સેક્ટર 20ની છે. જ્યાં 11 એપ્રિલ 2021ના ​​રોજ પપ્પુ નામના વ્યક્તિએ તેની પત્ની પ્રમિલાના ગાયબ થવા અંગે રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે કેસની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પછી 15 જુલાઈના રોજ પોલીસ સ્ટેશન સેક્ટર 20એ સેક્ટર 8માં કોહલી ધર્મ કાંટા નજીક શૌચાલયની ગટર લાઇન ગટરમાંથી એક મહિલાનો મૃતદેહ કબજે કર્યો હતો.

આ સાથે જ મૃતક મહિલાની ઓળખ ગુમ થયેલ પ્રમિલા તરીકે થઈ હતી. તેના પતિ પપ્પુએ કપડાં ઓળખીને પોતાની પત્નીની ઓળખ કરી હતી. આ પછી પોલીસે ગુમ થયેલ કેસને હત્યાના કેસમાં રૂપાંતરિત કરી નવા કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હત્યાના આ કેસમાં પ્રથમ શંકા પ્રમિલાની સાસુ પર ગઈ હતી. પોલીસે મૃતકની સાસુ ચમેલીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી અને કડક પૂછપરછ કરી હતી. પોલીસની કઠોરતા સામે ચમેલી તૂટી ગઈ હતી અને તેની પુત્રવધૂ પ્રમિલાની હત્યા પાછળના રહસ્યનો પર્દાફાશ થયો હતો. ચમેલીએ હત્યાની કથા સંભળાવતા પોલીસ પણ વધુ દંગ રહી ગઈ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પૂછપરછ દરમિયાન મૃતકની સાસુ અને દિયરે જણાવ્યું હતું કે તેમને પ્રમિલાના કોઈ આડા સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે દરરોજ ઘરમાં ઝઘડો થતો હતો. પ્રમિલાના કેટલાક બહારના વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ કારણોસર ત્રણેય આરોપીઓએ પ્રમિલાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ સેક્ટર 8ની ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">